Not Set/ ISIS ના કહેવાતા આતંકવાદીઓએ બોમ્બ બનાવવાનું આવડતું હોવાની કરી કબૂલાત

રાજકોટઃ રાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા બે કહેવાતા SISI ના આતંકવાદીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે બોમ્બ બનાવાની વાતની કબૂલાત કરી હતી. અને બોમ્બ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા ચામુંડ માતાના મંદિરની એક વાર રેકી પણ કરી આવ્યા હતા. બંને ભાઇઓ શહેરમાં ડર અને દહેશત ફેલાવવા માંગતા હતા. […]

India
thamb123 1488177234 ISIS ના કહેવાતા આતંકવાદીઓએ બોમ્બ બનાવવાનું આવડતું હોવાની કરી કબૂલાત

રાજકોટઃ રાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા બે કહેવાતા SISI ના આતંકવાદીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે બોમ્બ બનાવાની વાતની કબૂલાત કરી હતી. અને બોમ્બ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા ચામુંડ માતાના મંદિરની એક વાર રેકી પણ કરી આવ્યા હતા. બંને ભાઇઓ શહેરમાં ડર અને દહેશત ફેલાવવા માંગતા હતા. બંને બાઇઓને વકીલ ના મળતા બંનેએ કબૂલાત કરી હતી. આ ઇન્ટરનેટ પર વીડિયો જોઇને બોમ્બ બનાવવાનું શીખ્યા હતા. બંને ભાઇઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.