Not Set/ ભારતીય પૃષ્ઠ ભૂમિ પર બનેલી ફિલ્મ ‘લાયન’ ને ના મળ્યો ઓસ્કર, બેસ્ટ ફિલ્મ ‘મૂનલાઇટ’ બની

ન્યુયોર્કઃ 89 માં એકેડેમીક એવોર્ડ્સમાં ‘મનલાઇટ’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ કેટેગેરીમાં ‘મૂનલાઇટ’ ને  ‘લા લા લેન્ડ’ વચ્ચે ટક્કર હતી. પરંતુ છેલ્લે એવોર્ડ મૂનલાઇટને મળ્યો હતો. ભારતીય મૂળ બ્રિટિશર એક્ટર દેવ પટેલ બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ એવોર્ડ જીતવામાં સફળ થઇ શક્યો નહોતો. ‘મૂનલાઇટ’  માટે માહેર્શેલા અલી ને આ એવોર્ડ મળ્યા હતો. દેવ પટેલ […]

Entertainment
moon 31488173320 big ભારતીય પૃષ્ઠ ભૂમિ પર બનેલી ફિલ્મ 'લાયન' ને ના મળ્યો ઓસ્કર, બેસ્ટ ફિલ્મ 'મૂનલાઇટ' બની

ન્યુયોર્કઃ 89 માં એકેડેમીક એવોર્ડ્સમાં ‘મનલાઇટ’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ કેટેગેરીમાં ‘મૂનલાઇટ’ ને  ‘લા લા લેન્ડ’ વચ્ચે ટક્કર હતી. પરંતુ છેલ્લે એવોર્ડ મૂનલાઇટને મળ્યો હતો.

ભારતીય મૂળ બ્રિટિશર એક્ટર દેવ પટેલ બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ એવોર્ડ જીતવામાં સફળ થઇ શક્યો નહોતો. ‘મૂનલાઇટ’  માટે માહેર્શેલા અલી ને આ એવોર્ડ મળ્યા હતો. દેવ પટેલ ફિલ્મ ‘લાયન’ માટે આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. તેમજ ‘જંગલ બુકને બેસ્ટ વિજ્યુઅલ ઇપેક્ટ્સ માટે અવોર્ડ મળ્યો છે.

ઓસ્કર એવોર્ડમાં બોલીવુડ પ્રિયંકા ચોપડા પણ આવી હતી. દેવ પટેલ પોતાના માતા સાથે ઓસ્કર એવોર્ડ રેડ કાર્પેટ પરનજર આવ્યા હતા. હમેશાની જેમ કેલિફોર્નિયાના લોસ એજિલિસના ડોલ્બી થિએટરમાં ઓસ્કર એવોર્ડ્સનું આયોજન કરવ્માં આવ્યું છે.’