Not Set/ બીયર અને વિદેશી દારૂ બનાવતી કંપની પર આયકર વિભાગના દરોડા : કરોડો રૂપિયાની બેનામી સંપતી

આયકર વિભાગની ટીમે 6 ઓગસ્ટે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ગોવામાં 55થી વધુ સ્થાનો પર દરોડા પડ્યા હતા. આ તપાસમાં અત્યાર સુધી 700 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે. આ કરોડો રૂપિયાનો ટેક્સ ભરપાઈ દરમિયાન કોઈ  ખુલાસો કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે આઈટી વિભાગે તમિલનાડુમાં બીયર અને ભારતીય નિર્મિત વિદેશી દારૂના પ્રમુખ ઉત્પાદકોમાંથી એક ધટનામાં […]

Top Stories India
raid બીયર અને વિદેશી દારૂ બનાવતી કંપની પર આયકર વિભાગના દરોડા : કરોડો રૂપિયાની બેનામી સંપતી

આયકર વિભાગની ટીમે 6 ઓગસ્ટે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ગોવામાં 55થી વધુ સ્થાનો પર દરોડા પડ્યા હતા. આ તપાસમાં અત્યાર સુધી 700 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે. આ કરોડો રૂપિયાનો ટેક્સ ભરપાઈ દરમિયાન કોઈ  ખુલાસો કરવામાં આવ્યો નથી.

raid1 બીયર અને વિદેશી દારૂ બનાવતી કંપની પર આયકર વિભાગના દરોડા : કરોડો રૂપિયાની બેનામી સંપતી

જણાવી દઈએ કે આઈટી વિભાગે તમિલનાડુમાં બીયર અને ભારતીય નિર્મિત વિદેશી દારૂના પ્રમુખ ઉત્પાદકોમાંથી એક ધટનામાં તપાસ કરી હતી. વિભાગે છ ઓગષ્ટના રોજ છાપેમારી કરી હતી. તમિલનાડુ, કેરલ, આંધ્રપ્રદેશ અને ગોવાના 55 સ્થાનો પર તપાસ કરવામાં આવી હતી.

raid2 બીયર અને વિદેશી દારૂ બનાવતી કંપની પર આયકર વિભાગના દરોડા : કરોડો રૂપિયાની બેનામી સંપતી

ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ તેમણે દારૂ બનાવતી કંપનીના પ્રમોટર્સ, મોટા કર્મચારીઓ અને કેટલાક સપ્લાયર્સના ઘરમાં રેડ કરી હતી. આ દરમિયાન ઇન્કમ ટેક્ષ વિભાગને કેટલાક દસ્તાવેજ અને જરૂરી જાણકારી પાપ્ર્ત થઇ હતી.  છેલ્લા કેટલાય મહિનાઓથી છુપી રીતે આ બધા પર નજર રાખવામાં આવી રહી હતી. અને અંતે તેમાં ઇન્કમ ટેક્ષ વિભાગ ને સફળતા મળી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.