@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત
સુરત માં રસ્તા પર યુવાનો પોતાની બાઇક દ્વારા સ્ટન્ટ કરી રસ્તા પરથી પર થતા લોકોના જીવ જોખમ મુક્ત હોય છે ત્યારે બારડોલીથી બાઈક સ્ટન્ટ ના વિડીયો બનાવ માટે સુરત ના ડુમસ રોડ પાર આવીને સ્ટન્ટ કરતી યુવાની નો વિડીયો વાઇરલ થવા સાથે મસ્ક નહિ પહેરવાને લઈને સુરત પોલીસે આ યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ યુવતીને જેલ ભેગી કરી હતી જોકે આ યુવતી તેના સ્ટન્ટ કરવાના વિડીયો પોતાના ઇન્સ્ટા ગ્રામ સોસલમીડિયાના આઈડી પાર મુક્તિ હતી
સુરત ના રસ્તા પર યુવાનો મોટર સાઇકલ પર સ્ટન્ટ કરી પોતાની સતાહૈ રસ્તા પસાર થતા લોકોના જીવ જુખમાં મુક્ત હોય છે ત્યારે બે દિવસ પહેઅલ જિલ્લાની બ્રિજ પાર આવા સ્ટન્ટ કરતો વિડીયો વરીઅલ થયા બાદ સુમાસ રોડ પર પણ એક બાઈક પર યુવતી વગર મસ્કે સતત કરતો વિડીયો વરિલ થયો હતો સુરત ના ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરતી હતી વિડીયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી છે.
આ પણ વાંચો :બદલાતા સમયમાં ન બદલાયો દહેજ અત્યાચાર, બાપુનગરમાં થઈ પોલીસ ફરિયાદ
વિડીયોમાં વીઆરમોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહ્યો છે અને આ વિડીયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો.પોલીસ કંટ્રોલ રૂમને મળતા આ વિડીયો ઉંમર પોલીસને આપવામાં આવીયો હતો જોકે આ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા કેટીએમ બાઇકના રજીસ્ટ્રેશન નં. જીજે-22 એલ-9378ના આધારે તપાસ હાથ ધરી માલિક મોહમદ બિલાલ રસુલભાઇ ઘાંચી માલિકી નીકળત પોલીસે તેમનો સ્પાર્ક કરતા ખબર પડી હતી કે નો સંર્પક કર્યો હતો. મોહમદ બિલાલે પોતાની બાઇક ડુમ્મસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડીંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી અને સંજના ઉર્ફે પિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મુકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે.
જોકે યુવતીની પૂછપરછ દરમિયાન તે બારડોલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો, કાર ડ્રાઇવ સહિતના વિડીયો છે. આશ્ચર્યની બાબત એ છે કે સંજના વિડીયો ઉતારવા માટે છેક બારડોલીથી ડુમ્મસ રોડ પર આવતી હતી.
આ પણ વાંચો : ભાવનગરનાં મેયર પદે કોના નામની કરાઈ જાહેરાત? ડેપ્યુટી મેયર તરીકે કોની થઈ પસંદગી?
