જામનગર,
જામનગરના લાલ બંગલા સર્કલ પાસે બસ નીચે 5 વર્ષીય બાળકી કચડાઈ હતી. મહાનગરપાલિકાની સીટી બસ નીચે માસૂમ બાળકી આવી જતા આ દુર્ઘટના બની હતી.
બનાવને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી….ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
