Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ જામનગરમાં ભાજપ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જાણો કેમ?

જામનગર, જામનગરમાં ભાજપ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર વિપક્ષ દ્વારા રાફેલ મુદ્દે જે ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે આપવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા સૈૌ પ્રથમ સ્કૂટર રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલને લઇને કેન્દ્રની મોદી સરકારે […]

December 19, 2018December 19, 2018Nirmal Acharya
Gujarat Others Videos

જામનગર,

જામનગરમાં ભાજપ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર વિપક્ષ દ્વારા રાફેલ મુદ્દે જે ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે આપવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા સૈૌ પ્રથમ સ્કૂટર રેલી યોજવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલને લઇને કેન્દ્રની મોદી સરકારે ભષ્ટ્રાચાર આચર્યો હોવાનું વિપક્ષ કહી રહ્યું છે.

આ મામલે સુપ્રીમે પણ સરકારને ક્લીનચીટ આપી છે અને વિપક્ષને દેશની સુરક્ષ અગત્યની છે તેમ કહ્યું હતું. પરંતુ વિપક્ષે હજી રાફેલ ડીલ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ છોડ્યો નથી અને JPC દ્વારા તપાસ કરવા માટેની માંગ કરી છે. તો બીજી તરફ ભાજપે ખોટી રીતે વિરોધ કરનાર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું સંસદ સભ્ય પદ રદ કરવાની માંગણી કરી છે.

Post navigation

હવસનો શિકાર બનતાં 13 વર્ષની સગીરા બની માતા, પોલીસ ફરિયાદ થતાં આરોપી થયો ફરાર
લોનમાફી અંગે ગુજરાત-અસમના CM જાગ્યા, “વડાપ્રધાન ક્યારે જાગશે” : રાહુલ ગાંધી

More Posts

Gujrat/ ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ બંધ કરાઇ, લોકોની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય

February 8, 2024Heena Dave

Not Set/ સુરત/ દુકાનમાં ઘૂસીને યુવકે મહિલાની છાતી પર ફેરવ્યો હાથ અને પછી આપી આવી ઘમકી

October 12, 2020jinal patel

સજ્જડ બંધ/ બિલિયાળાના આગેવાન પર હુમલો-સરપંચને મારી નાંખવાની ધમકીના પગલે ગામ સ્વયંભુ બંધ 

June 15, 2021June 15, 2021Bhavini vasani

સોનેરી બાળપણ/ આંગણવાડી કેન્દ્રની દીવાલો હવે બાળકોને બોલાવશે, બાળકોને ગમ્મત સાથે મળશે જ્ઞાન

September 4, 2022September 4, 2022padma prajay

Rajkot News/ રાજકોટમા 100 રૂપિયા જેવી નાની બાબતે પેટ્રોલ બોમ્બથી હુમલો

January 16, 2025January 16, 2025Panara Mansi

Not Set/ ક્યાંક ઘર્ષણ,ક્યાંક ચક્કાજામ, પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો..?

September 10, 2018Nirmal Acharya

Delhi News/ ‘શ્વાનને શોધો અને 50,000 રૂપિયાનું ઇનામ મેળવો’, નાખુશ દંપતીએ કરી જાહેરાત ; 30 કિમી સુધી તપાસ હાથ ધરી

November 10, 2024Mansi Panara

Not Set/ પાટણ/ કાળી ઈયળો ઉભો પાક ખાઇ જતા જગતાત પાયમાલ, હિજરત કરવી પડે તેવી હાલત

November 8, 2019November 8, 2019Bhavesh Vyas
Land Scam Surat: જમીન ડીલના નામે ₹4.81 કરોડની છેતરપિંડી

Surat News/ સુરતમાં જમીન કૌભાંડનો ભંડાફોડ, રૂ.4.81 કરોડની છેતરપિંડી બહાર આવી

May 19, 2026Maya Sindhav

Not Set/ ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય, પ્રમુખ પદે ભાજપના રૈયાબેન ચૂંટાયા

June 20, 2018June 20, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy