Jamnagar News/ જામનગર : રેરેસ્ટ ઓફ ધ રેર ક્રાઈમ કેસનો ચુકાદો આવ્યો, પિતા-પુત્રીને આજીવન કેદની સજા

કોર્ટમાં કેસ ચાલતા સાવકા બાપ ચેતન કલ્યાણી અને તેની પુત્રી નેહલ દોષિત જાહેર થયા હતા

Gujarat Top Stories

Jamnagar News : જામનગરમાં રેરેસ્ટ ઓફ ધ રેર ક્રાઈમ કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટે પિતા-પુત્રીને આજીવન કેદની સજા ફટકારી છે. 2018માં બાળકીની હત્યા, બળાત્કાર, સહિતની કલમો હેઠળ આ સજા કરવામાં આવી છે. જેમાં પિતા-પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સાવકા ભાઈએ બળાત્કાર ગુજારી હત્યા કરી હતી.

જેમાં નવ વર્ષની બાળકીનું કણસતી હાલતમાં મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો આ બનાવ સામે આવ્યો હતો.બાદમાં કોર્ટમાં કેસ ચાલતા સાવકા બાપ ચેતન કલ્યાણી અને તેની પુત્રી નેહલ દોષિત જાહેર થયા હતા. સરકરી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલ હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર

આ પણ વાંચો:સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર ચૂકવવું પડશે

આ પણ વાંચો: કાંકરિયા દુર્ઘટનાના પાંચ વર્ષ પછી સરકારને એમ્યુઝમેન્ટ રાઇડના નિયમો બનાવવાનું યાદ આવ્યું