Not Set/ કચ્છ: હરામીનાળામાંથી 5 પાકિસ્તાની બિનવારસી બોટ ઝડપાઇ

કચ્છનાં હરામીનાળા  વિસ્તારમાં BSF નાં પેટ્રોલીંગ દરમિયાન 5 પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે. આ પાકિસ્તાની ફિશિંગ બોટ માં સવાર બોટ મૂકીને સરક્રિકથી ભાગી છૂટયા છે. બીએસએફ દ્વારા તેમણે ઝડપી પાડવા માટે  મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બીએસએફ દ્વારા આ બોટની જડતી લેવામાં આવી હતી . તેમાથી માછી મારીનો સમાન મળી આવ્યો […]

Top Stories Gujarat Others

કચ્છનાં હરામીનાળા  વિસ્તારમાં BSF નાં પેટ્રોલીંગ દરમિયાન 5 પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે. આ પાકિસ્તાની ફિશિંગ બોટ માં સવાર બોટ મૂકીને સરક્રિકથી ભાગી છૂટયા છે. બીએસએફ દ્વારા તેમણે ઝડપી પાડવા માટે  મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બીએસએફ દ્વારા આ બોટની જડતી લેવામાં આવી હતી . તેમાથી માછી મારીનો સમાન મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નાં-પાક ઈરાદાઓને લઈને બોર્ડર અને દારયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. અને આ મામલે મળતી માહિતી પ્રમાણે BSFનાં જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં છે.  તે દરમિયાન  માછીમારી માટેની 5 બોટ હરમીનાળા વિસ્તારમાંથી મળી આવી હતી. જેમાંથી પાકિસ્તાની ચીજવસ્તુઓ મળી આવી હતી. આ બોટમાં સવાર માછીમારો ફરાર થઇ ગયા હતાં. સિરક્રિકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.