જેટ એરવેઝ એરલાઇન કંપની દ્વારા એક નવી ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે. પુણે અને સિંગાપોર વચ્ચેની સીધી ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ ફ્લાઈટ વિશેની માહિતી સીઈઓ વિનય દુબેએ ગઈકાલે સાંજે લોન્ચ ઇવેન્ટની પ્રેસ ઇવેન્ટમાં આપી હતી.
આ પહેલી મેઈડન ફ્લાઈટ છે જે પુણે અને સિંગાપોરને જોડશે. આ ફ્લાઈટ ડેઈલી મળશે. પુણેથી સિંગાપોર હવે નોનસ્ટોપ ફ્લાઈટ અવેલેબલ છે. આ ફ્લાઈટથી સમયની બચત થશે. આ પહેલી એરલાઇન છે જે આ પ્રકારની સર્વિસ આપી રહી છે.
“The launch of the maiden flight between Pune and Singapore is a proud moment for us. Jet Airways is the first and the only carrier to provide direct connectivity between Pune and Singapore.” – CEO Vinay Dube at the press event on the eve of the launch. #9WNewFlights pic.twitter.com/5j0oIolxYK
— Jet Airways (@jetairways) November 30, 2018
પ્રેસ લોન્ચ ઇવેન્ટમાં કંપનીનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર વિનય દુબેએ જણાવ્યું કે, ‘પુણે અને સિંગાપોર વચ્ચેની ડેઈલી મેઈડન ફ્લાઈટનું લોન્ચ એ અમારા માટે ગર્વની ક્ષણ છે.’
