Reliance Jio phone/ JIO એ લોન્ચ કર્યો સૌથી સસ્તો ફોન, જાણો તેના ફીચર્સ

Reliance Jio એ અત્યાર સુધીનો સૌથી સસ્તો 4G ફોન લૉન્ચ કર્યો છે. સસ્તા હોવાની સાથે આ ફોનમાં ઘણા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. રિલાયન્સ જિયોએ અત્યાર સુધીનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ કર્યો છે. સસ્તા હોવાની સાથે આ ફોનમાં અનેક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ 4G ફોનની કિંમત માત્ર 999 રૂપિયા […]

Tech & Auto
jio launch chipest 4g phone JIO એ લોન્ચ કર્યો સૌથી સસ્તો ફોન, જાણો તેના ફીચર્સ

Reliance Jio એ અત્યાર સુધીનો સૌથી સસ્તો 4G ફોન લૉન્ચ કર્યો છે. સસ્તા હોવાની સાથે આ ફોનમાં ઘણા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

રિલાયન્સ જિયોએ અત્યાર સુધીનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ કર્યો છે. સસ્તા હોવાની સાથે આ ફોનમાં અનેક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ 4G ફોનની કિંમત માત્ર 999 રૂપિયા છે. આ ફોનમાં અન્ય કોઈ કંપનીનું સિમ ચાલી શકશે નહીં, એટલે કે ગ્રાહકો આ ફોનમાં ફક્ત Jioનું સિમ ચલાવી શકશે. ગ્રાહકોને દર મહિને 123 રૂપિયામાં અનલિમિટેડ વૉઇસ કૉલની સુવિધા મળશે. આ સાથે જ આ ફોનમાં UPI પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સિવાય કંપનીએ આ ફોનમાં Jio Cinema, Jio Saavn અને FMના શ્રેષ્ઠ ફીચર્સ પણ ઉમેર્યા છે.