Not Set/ whatsAppમાં જોડવામાં આવ્યા આ બિસ્કિટ સ્ટીકર, જાણો શું છે ખાસ

નવી દિલ્હી, દુનિયાની સૌથી લોકપ્રિય મેસેન્જર સાઈટસ whatsApp દ્વારા પોતાના પ્લેટફોર્મમાં ઘણા ફેરફાર કરતુ આવ્યું છે. જુલાઈમાં વોટ્સએપ દ્વારા પોતાના એન્ડ્રોઇડ બીટા એપમાં નવા સ્ટીકર પ્રિવ્યુ કર્યા હતા, ત્યારે હવે whatsApp દ્વારા પોતાના સ્ટીકરોમાં કેટલાક નવાપેક જોડ્યા છે. વોટ્સએપ દ્વારા Biscuit નામથી ઈ સ્ટીકર પેકમાં ઘણા નવા અને જોરદાર સ્ટીકર જોડ્યા છે. અત્યારે હાલમાં સ્ટીકરનો […]

Trending Tech & Auto
WhatsApp Chat App UK 948903 whatsAppમાં જોડવામાં આવ્યા આ બિસ્કિટ સ્ટીકર, જાણો શું છે ખાસ

નવી દિલ્હી,

દુનિયાની સૌથી લોકપ્રિય મેસેન્જર સાઈટસ whatsApp દ્વારા પોતાના પ્લેટફોર્મમાં ઘણા ફેરફાર કરતુ આવ્યું છે. જુલાઈમાં વોટ્સએપ દ્વારા પોતાના એન્ડ્રોઇડ બીટા એપમાં નવા સ્ટીકર પ્રિવ્યુ કર્યા હતા, ત્યારે હવે whatsApp દ્વારા પોતાના સ્ટીકરોમાં કેટલાક નવાપેક જોડ્યા છે.

વોટ્સએપ દ્વારા Biscuit નામથી ઈ સ્ટીકર પેકમાં ઘણા નવા અને જોરદાર સ્ટીકર જોડ્યા છે. અત્યારે હાલમાં સ્ટીકરનો આ પેક બીટા વર્જન માટે છે.

WaBetaInfoના એક રિપોર્ટ અનુસાર, કંપની દ્વારા પોતાની સ્ટીકર ફેમિલીમાં બિસ્કિટના નામથી નવા સ્ટીકર જોડવામાં આવ્યા છે,

આ પહેલા કંપની દ્વારા સ્વાઇપ ટુ રીપ્લાઈ ફિચર્સને પણ પોતાના એન્ડ્રોઇડ એપ માટે ટેસ્ટ કર્યું હતું. આ ફીચર iOS પહેલાથી ઉપસ્થિત છે. આ ઉપરાંત કંપની દ્વારા યુટ્યુબની જેમ ડાર્ક મોડ ફીચરઆપવા પર પણ કામ કરી રહી છે.

માહિતી સામે આવી રહી છે કે, ડાર્ક ફીચર એન્ડ્રોઇડ અને iOS એમ બંને પ્લેટફોર્મ પર કામકારશે. ડાર્ક મોડ ફીચર દ્વારા યુઝરને ઓછા પ્રકાશમાં પણ આ એપ ઉપયોગ કરવામાં સહેલું રહેશે.