કચ્છની સંવેદનશીલ મનાતી હરામીનાળા ક્રિકમાંથી પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ સાથે બે માછીમારો ઝડપાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. હરામીનાળા વિસ્તારમાં ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આ બોટ ઝડપાઇ હતી.
બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાનની માછીમારી બોટ અને બે ઘુષણખોર ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં બંને શખ્સો માછીમારો હોવાનું ખુલ્યું છે બોટમાંથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી. હાલમાં પાકિસ્તાની માછીમારો અને બોટને કબજે લઈ બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે
આ પણ વાંચો કચ્છ: હરામીનાળામાંથી 5 પાકિસ્તાની બિનવારસી બોટ ઝડપાઇ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
