બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરના રોજ મુંબઇમાં એક ખાનગી સમારોહમાં મંગેતર ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેની હલ્દી સેરેમનીની કેટલી તસ્વીરો સામે આવી છે. હવે તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં તે મિત્રો સાથે પાયજામા જામા પાર્ટી કરતી જોવા મળી રહી છે.
.@MsKajalAggarwal's bachelorette was filled with matching PJs & lots of love 😍🥰✨🥳#KajalAggarwal #Tollywood #TollywoodActress #Kollywood #Bollywood #NishaAggarwal #KajGautKitched #KajalGautamWeddingOnOct30 pic.twitter.com/tiwGvDiJJa
— AndhraKajalFC (@AndhraKajalFC) October 29, 2020
આ પણ વાંચો:
તસ્વીરોમાં જોઇ શકાય છે કે, કાજલ મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. જો કે, તેણે કેમેરાની બીજી તરફ તેનો ચહેરો ફેરવ્યો છે, જ્યારે મિત્રો કેમેરા તરફ જોઈ રહ્યા છે. કાજલે મરૂન બાથિંગ સૂટ પહેરેલ છે અને તેના મિત્રો નાઈટ સૂટમાં જોવા મળી રહ્યા છે. લાગે છે કે કાજલની આ તસ્વીરો પ્રી-વેડિંગ સેરેમનીના પહેલાની છે કારણ કે તેના હાથમાં મહેંદી દેખાતી નથી.
https://www.instagram.com/p/CG8grmnnUTu/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો : કાજલ અગ્રવાલ આજે બનશે દુલ્હન, હલ્દી સેરેમનીની ઇનસાઇડ ફોટો વાયરલ
આપને જણાવી દઈએ કે ગુરુવારે કાજલની મહેંદી સમારોહની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. તે દરમિયાન કાજલ પીળા પોશાકોમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કાજલ અગ્રવાલ તેના મંગેતર ગૌતમ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
