મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથનાં ભાણેજ રતુલ પુરીને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હી બેંકના રૌઝીવાડા કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, પૂર્વે કમલનાથનાં ભાણેજ અને મોઝર બેર કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર રતુલ પુરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.
Not Set/
કમલનાથનાં ભાણેજ રતુલ પુરીને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથનાં ભાણેજ રતુલ પુરીને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હી બેંકના રૌઝીવાડા કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, પૂર્વે કમલનાથનાં ભાણેજ અને મોઝર બેર કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર રતુલ પુરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. જાણો શું છે આ આખો મામલો ? રતુલ પુરી પર […]
