Not Set/ કરીનાએ આપ્યો પુત્રને જન્મ, સૈફે એક વેબસાઇટને આપી માહિતી

મુંબઇઃ કરીના કપુરે મુંબઇમાં બાળકને જન્મ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સવારે 7:30 મુંબઇના બ્રીઝ કેન્ડ હૉસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. સૈફ અલી ખાને એક વેબસાઇને જણાવ્યું હતું કે, માં અને બાળક બંને સ્વસ્થ છે. થોડા દિવસ પહેલા પ્રેગ્નેટ કરીને કપુર પ્રી-ક્રિસમસ પાર્ટીમાં નજર આવી હતી. થોડા અમુક દિવસોથી કરીનાની પ્રેગ્નેસી એટલી ખબરોમાં રહી છે […]

Entertainment

મુંબઇઃ કરીના કપુરે મુંબઇમાં બાળકને જન્મ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સવારે 7:30 મુંબઇના બ્રીઝ કેન્ડ હૉસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. સૈફ અલી ખાને એક વેબસાઇને જણાવ્યું હતું કે, માં અને બાળક બંને સ્વસ્થ છે.

થોડા દિવસ પહેલા પ્રેગ્નેટ કરીને કપુર પ્રી-ક્રિસમસ પાર્ટીમાં નજર આવી હતી. થોડા અમુક દિવસોથી કરીનાની પ્રેગ્નેસી એટલી ખબરોમાં રહી છે કે, ભારતમાં મીડિયામાં સૌથી વધુ કવર થનાર પ્રેગનેન્ટ મહિલા ગણાવામાં આવે છે.