Not Set/ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં કરિના કપૂર ખાને કરી લગ્ન મંડપ એન્ટ્રી, Video Viral

મુંબઈ ‘વીરે દી વેડિંગ’ ફિલ્મ રીલીઝ થતા જ  આ ફિલ્મના ઘણા મજેદાર સીન સોશિય મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. 1 જૂનના રોજ રિલીઝ થયેલી ‘વીરે દી વેડિંગ’ ફિલ્મમાં કરિના કપૂરનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં કરિના લગ્ન મંડપ એન્ટ્રી કરતા જોવા મળી રહી છે. આ વિડીયો  ફેન ક્લબ્સ પર શેર કરવામાં આવ્યો છે, કરિના […]

Entertainment Videos
kareena mos 060218105824 ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં કરિના કપૂર ખાને કરી લગ્ન મંડપ એન્ટ્રી, Video Viral

મુંબઈ

‘વીરે દી વેડિંગ’ ફિલ્મ રીલીઝ થતા જ  આ ફિલ્મના ઘણા મજેદાર સીન સોશિય મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. 1 જૂનના રોજ રિલીઝ થયેલી ‘વીરે દી વેડિંગ’ ફિલ્મમાં કરિના કપૂરનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં કરિના લગ્ન મંડપ એન્ટ્રી કરતા જોવા મળી રહી છે.

આ વિડીયો  ફેન ક્લબ્સ પર શેર કરવામાં આવ્યો છે, કરિના કપૂરને દુહલ્નના રૂપમાં જોઈ શકાય છે અને તે તેમાં લગ્ન મંડપમાં એન્ટ્રી  કરી રહી છે. વિડીયોમાં ઘણી વસ્તુઓ છે જે ચાહકોની આ મૂવી જોવા માટે ક્રેઝને વધારી શકે છે.

Image result for kareena kapoor film veere di wedding

આપને જણાવીએ કે કરિનાની એન્ટ્રી વિશે સૌથી મહત્વની વાત એ છે કે તે મંડપમાં તેના ભાઈઓ સાથે નહિ પરંતુ તેની સહેલીઓના સાથે એન્ટ્રી કરે છે.

જુઓ વિડીયો…

Instagram will load in the frontend.
#