એક તરફ કર્ણાટકનો રાજકીય ડ્રામા ખતમ થાવાનું નામ નથી લેતો અને ચાલ્યા જ કરે છે. મેરેથોન રેસમાં નિકડ્યો હોય તેવા આ રાજકીય ડ્રામામાં મોરલ ઓફ ધ સ્ટોરી કે કુમાર સ્વામીને જાવુ નથી અને યદિયુરપ્પાને જતુ કરવું નથી. કુમાર સ્વામીએ સત્તા સંભાળી ત્યારથી પોતાનું અડધું સામર્થય તો ટકી રહેવાની હોડમાં જ ખતમ કરતા આવ્યા છે. પરંતુ જેમ તેમ કરીને મારી તોડીને સ્વામીએ સત્તા બચાવી રાખી છે, તે પણ હકીકત છે. ત્યારે આજે કુમાર સ્વામી માટે પેલી કહાવત જેવો ક્યાસ થઇ ગયો કે “દેટકાનો જીવ જાય, ને કાગળાને રમત થાય”
હકીકત એવી છે કે કોઇ ટીખડ ખોરે કુમાર સ્વામીની ખોટી અથવાતો મારફ કરેલી સહી સાથેનું રાજીનામું સોશિયલ મિડીયા પર તરલ કરી દીધું. અને સોશિયલ મિડીયામાં આવી બાબત ફેલાતા વાર લાગતી હશે. બસ હોય શું ચર્ચાનાં વમળો ચાલવા લાગ્યા. વિધાનસભામાં કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમાસ્વામીનાં વચન સાંભળી બધા ચકીત થઇ ગયા.
Karnataka CM HD Kumaraswamy, in Vidhana Soudha: I got information that I have tendered my resignation to the Governor. I don't know who is waiting to become CM. Someone has forged my signature & spread the same on social media. I'm shocked at the cheap level of publicity. pic.twitter.com/0CIOvpluru
— ANI (@ANI) July 22, 2019
સ્વામીએ હાથમાં એક કાગળ રાખી કહ્યું કે “મને માહિતી મળી કે મેં ગવર્નરને મારુ રાજીનામું આપ્યું છે. હું નથી જાણતો કે કોને મુખ્યમંત્રી બનવાની આટલી જલદી છે? કોઈએ મારા નકલી હસ્તાક્ષર કરી અને મારૂ રાજીનામું સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. હું સસ્તા સ્તરનાં આવી પ્રચારથી આઘાત અનુભવું છું.
આ છે સ્વામીને અકળાવી કરી દેનાર રાજીનામું……
#WATCH Karnataka: A letter seen kept on the table of CM HD Kumaraswamy at Vidhana Soudha, appearing to be his resignation letter. Chief Minister's Office (CMO) says that the letter is fake. (Video source: Karnataka assembly output) pic.twitter.com/KPJs4cr1Z9
— ANI (@ANI) July 22, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
