Latest Bhavnagar News/ ભાવનગરમાં કાશી વિશ્વનાથ મંદિરનું નામ અજાણ્યા ઇસમે બદલ્યું

ભાવનગરમાં કાશી વિશ્વનાથ મંદિરનું નામ અજાણ્યા ઇસમે બદલ્યું છે. સમાચાર પ્રસિદ્ધ થયા બાદ નામ બદલાયું છે. કાશી વિશ્વનાથની જગ્યાએ સુખનાથ મહાદેવ નામ કર્યુ છે કલેક્ટરને ત્રણ હજાર ડોક્યુમેન્ટ રજૂ કરી અરજી કરી છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 16T184611.720 ભાવનગરમાં કાશી વિશ્વનાથ મંદિરનું નામ અજાણ્યા ઇસમે બદલ્યું

Bhavnagar news: ભાવનગરમાં કાશી વિશ્વનાથ મંદિરનું નામ અજાણ્યા ઇસમે બદલ્યું છે. સમાચાર પ્રસિદ્ધ થયા બાદ નામ બદલાયું છે. કાશી વિશ્વનાથની જગ્યાએ સુખનાથ મહાદેવ નામ કર્યુ છે કલેક્ટરને ત્રણ હજાર ડોક્યુમેન્ટ રજૂ કરી અરજી કરી છે.

મંદિર સરકાર શ્રીની યાદીમાંથી હટાવવાનો આક્ષેપ છે. અરજદાર દ્વારા ઐતિહાસિક મંદિરના નામને ગાયબ કર્યાનો આક્ષેપ છે. મંદિર શું ખરેખર સરકારશ્રીના હસ્તકનું છે. મંદિરની આસપાસ અનેક ગેરકાયદેસર દબાણ હટાવવા માટે અરજી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ