જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળો સાથેની એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે એક આતંકવાદી માર્યો ગયા હતો, તો એક ગઈકાલે માર્યો ગયો હતો. જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા ઝેર કરવામાં આવેલા બંને આતંકીઓની ઓળખ સામે આવી છે અને સેના અને પોલીસ દ્વારા બંને માર્યા ગયેલા આતંકીઓના ફોટો પણ જાહેર કરવામાં આવ્યા છે.
Jammu and Kashmir: Terrorists killed in the encounter with security forces in Pulwama; one was neutralised yesterday and the other was neutralised this morning. (pic source: Jammu and Kashmir Police) https://t.co/OmsRZs2kDB pic.twitter.com/HEAEbfrmKm
— ANI (@ANI) November 26, 2019
આપને જણાવી દઇએ કે, (જમ્મુ અને કશ્મીરનાં પુલવામાનાં એન્કાઉન્ટર પર મેજર જનરલ અનિંદ્યા સેનગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શોપિયાંમાં સંભવિત આતંકવાદી હીલચાલની બાતમી મળતાં અમે ગઈ કાલે સાંજના છ વાગ્યાની આસપાસ એક ઓપરેશન શરૂ કર્યું હતું. ગઈકાલે એક આતંકવાદીને ઝેર કરવામાં આવ્યો હતો અને આજે સવારે અન્ય એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આતંકી વિરુધી સમગ્ર કામગીરીમાં સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન થયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
