જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. વહેલી સવારથી જ આતંકી દ્વારા શોપિયામાં સેના પર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવતા, જવાબી કાર્યવાહી કરતા સુરક્ષા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં સેના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. તો આ જ વિસ્તારમાં વધું આતંકીઓ હોવાની આશંકાનાં પગલે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
