Not Set/ #વરસાદ : 2000 મુસાફરો સાથે “મહાલક્ષ્મી એક્સપ્રેસ” વરસાદમાં ફસાય

DRM સેન્ટ્રલ રેલ્વે દ્વારા જાણાવવામાં આવે છે કે,  બદલાપુર અને વાંગાણી વચ્ચે આશરે 2000 મુસાફરો સાથે મહાલક્ષ્મી એક્સપ્રેસ અટકાય પડી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય હોનારત જેવી સ્થિતિ ઉભી થઇ છે. Maharashtra: Railway tracks submerge at Badlapur railway station on the Central line of Mumbai Suburban Railway network, following rainfall in the region. (26/07) […]

Top Stories India

DRM સેન્ટ્રલ રેલ્વે દ્વારા જાણાવવામાં આવે છે કે,  બદલાપુર અને વાંગાણી વચ્ચે આશરે 2000 મુસાફરો સાથે મહાલક્ષ્મી એક્સપ્રેસ અટકાય પડી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય હોનારત જેવી સ્થિતિ ઉભી થઇ છે.

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને સિટી પોલીસની ટીમ મહાલક્ષ્મી એક્સપ્રેસ ફસાય છે ત્યાં પહોંચી ગઇ છે અને લગભગ 2000 કરતા પણ વધુ મુસાફરોને ફૂડ પેકેટ અને પીવાનું પાણી આપી રાહત કાર્ય આરંભી દીધું છે. તો NDRFની ટીમ મહાલક્ષ્મી એક્સપ્રેસની સાઇટ પર પહોંચી રહી છે જેથી મુસાફરોનું સલામત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવે શકે.

પ્રતિકાત્મક ફોટો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.