જૂનાગઢ,
જૂનાગઢ કેશોદમાં બે બાઇક સામસામે અથડાતા અકસ્મતા સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત નિપજ્ય હતા અને અન્ય એકને ગંભીર ઇજા થતા નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પોલીસે આ ઘટના અંગેની જાણ થતા ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
