Not Set/ આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ ફરસાણનાં વિક્રેતાઓને ત્યાં ચેકીંગ

વડોદરા, વડોદરા પાલિકાના આરોગ્યા વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી યથાવત છે. તહેવારને ધ્યાનમાં  રાખીને આરોગ્યા વિભાગે મીઠાઇ ફરસાણનાં વેપારીઓના  ત્યા  સખત કાર્યવાહી હાથધરી છે. આરોગ્યા વિભાગ દ્વારા કેટલાક વેપારીઓના ત્યાથી મીઠાઇ અને ફરસાણના નમુના લીધા હતા. અકોટા, કારેલીબાગ, નિઝામપુરા, ખંડેરાવ માર્કેટ, ઓ.પી રોડ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથધરી  હતી.  

Top Stories Gujarat Vadodara

વડોદરા,

વડોદરા પાલિકાના આરોગ્યા વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી યથાવત છે. તહેવારને ધ્યાનમાં  રાખીને આરોગ્યા વિભાગે મીઠાઇ ફરસાણનાં વેપારીઓના  ત્યા  સખત કાર્યવાહી હાથધરી છે. આરોગ્યા વિભાગ દ્વારા કેટલાક વેપારીઓના ત્યાથી મીઠાઇ અને ફરસાણના નમુના લીધા હતા. અકોટા, કારેલીબાગ, નિઝામપુરા, ખંડેરાવ માર્કેટ, ઓ.પી રોડ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથધરી  હતી.