Not Set/ નડિયાદ: 2 વ્યક્તિ આયુષ્ય ભારત યોજનાના કાર્ડ સાથે ઝડપાયા

નડિયાદ, નડિયાદ મિલ રોડ ઉપર આવેલ સુભાસ નગર પાસે છેલ્લા ત્રણ -ચાર દિવસ થી બે પેટલાદ સીએસસી ના કર્મચારીઓ દ્રારા આયુષ્માન ભારતના કાર્ડ કાઢી આપવામાં આવશે તેવું કહી પોતાના પોર્ટલ પોતાની પેટલાદ આઈડી નાખી અને કાર્ડ કાઢી આપતા હતા જેની જાણ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગને થતા તેઓએ તુરત ઓપરેટરને પૂછપરછ કરતા તેઓ પોતાની કિરણ ભાઈ […]

Gujarat Others Videos
mantavya 390 નડિયાદ: 2 વ્યક્તિ આયુષ્ય ભારત યોજનાના કાર્ડ સાથે ઝડપાયા

નડિયાદ,

નડિયાદ મિલ રોડ ઉપર આવેલ સુભાસ નગર પાસે છેલ્લા ત્રણ -ચાર દિવસ થી બે પેટલાદ સીએસસી ના કર્મચારીઓ દ્રારા આયુષ્માન ભારતના કાર્ડ કાઢી આપવામાં આવશે તેવું કહી પોતાના પોર્ટલ પોતાની પેટલાદ આઈડી નાખી અને કાર્ડ કાઢી આપતા હતા જેની જાણ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગને થતા તેઓએ તુરત ઓપરેટરને પૂછપરછ કરતા તેઓ પોતાની કિરણ ભાઈ પેટલાસ સીએસસી ના કહેવાથી અહીંયા કાર્ડ કાઢવા આવ્યા હોવાનું જનવેલ અને સરકારની જાહેર સૂચના મુબજ રૂપિયા 30 ની બદલે 50 ની માંગણી કરતા ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી ઘટના સ્થળે આવી  ઓપરેટર અને સાથી માણસોને અટકયા હતા.

2 વ્યક્તિ આયુષ્ય ભારત યોજનાના કાર્ડ સાથે ઝડપાયા હતા. નડીયાદ સરદાર નગર પાસેથી ઝડપાયો હતો. નડીયાદ આરોગ્ય વિભાગને મળી માહિતી હતી. પેટલાદ સીએસસીના કર્મચારીઓ કાર્ડ સાથે ઝડપાયા હતા. સરદાર નગર આવીને વેચતા  કાર્ડ હતા. એક કાર્ડ દીઠ લાભાર્થી જોડે લેતા 50 રૂપિયા હતા.