Kheda News/ ખેડા : બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ

વિડીયો વાયરલ થતા બાદ શિક્ષણ વિભાગ એકશનમાં આવી ગયું છે

Top Stories Gujarat Breaking News

Kheda News : ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. જેને પગલે જીલ્લા શિક્ષણાધિકારીના દાવા પોકળ સાબિત થયા છે. તે સિવાય ચોરી અટકાવવાના ફૂલ પ્રૂફ પ્લાનનો પણ ફિયાસ્કો થયો છે. આ બનાવમાં ધો.10ના ગણિતના પેપરમાં કાપલીની આપ-લેનો વિડીયો વાયરલ થયો હતો.

ડાકોરની ભવન્સ સ્કુલમાં લેવાયેલીપરીક્ષામાં ચોરીનો આ બનાવ બન્યો હતો. 1 માર્ચના રોજ ધો.10નું ગણિત વિષયનું પેપર હતું. જેમાં ચોરીનો આ બનાવ બન્યો હતો.જેમાં ધો.10ની પરીક્ષામાં કાપલીની આપ-લેના CCTV સામે આવ્યા છે. CCTV સામે આવતા જ પરીક્ષામાં ચોરી થયાનો ઘટસ્ફોટ થયો હતો.

આ વિડીયો વાયરલ થતા બાદ શિક્ષણ વિભાગ એકશનમાં આવી ગયું છે.જેને પગલે શિક્ષણ વિભાગે સુપરવાઈઝરને તપાસના આદેશ આપ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુર : લેસન ન લાવતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો

આ પણ વાંચો:ખેડાના ગળતેશ્વરની વસો પ્રાથમિક શાળામાં ચકચાર મચાવતી ઘટના! શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો

આ પણ વાંચો:જામનગરમાં શિક્ષકે વિદ્યાર્થીનીને ઢોર માર મારતા ચકચાર