Not Set/ ખેડા: સરપંચ અને ધારાસભ્ય વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ

ખેડા, ખેડામાં સરપંચ સંગઠનના પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે વિવાદ થયો હતો..માતર તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને મછીયેલ ગામ સરપંચ વચ્ચે વિકાસની કામગીરી મુદ્દે માતર ધારાસભ્ય સાથે થયો હતો. વિવાદમાં લવાલ સરપંચ દાદાગીરી કરતા સરપંચ લવાલ અને માતર ધારાસભ્ય વચ્ચે થઈ ઝપાઝપી થઈ હતી. ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  જેને […]

Top Stories Gujarat Surat Videos
mantavya 1 70 ખેડા: સરપંચ અને ધારાસભ્ય વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ

ખેડા,

ખેડામાં સરપંચ સંગઠનના પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે વિવાદ થયો હતો..માતર તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને મછીયેલ ગામ સરપંચ વચ્ચે વિકાસની કામગીરી મુદ્દે માતર ધારાસભ્ય સાથે થયો હતો.

વિવાદમાં લવાલ સરપંચ દાદાગીરી કરતા સરપંચ લવાલ અને માતર ધારાસભ્ય વચ્ચે થઈ ઝપાઝપી થઈ હતી. ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  જેને લઈ લવાલ સરપંચે માતર ધારાસભ્ય વિરુધ્ધ માતર પોલીસ મથકે ફરીયાદ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ અગાઉ માતર તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને મછીયેલ ગામના સરપંચ લાલજી પરમાર વચ્ચે વિકાસની કામગીરી મુદ્દે માતરના ધારાસભ્ય સાથે ઉગ્ર વિવાદ થયો હતો.

આ વિવાદમાં લવાલના સરપંચ મહિપતસિંહે દરમિયાનગીરી કરતા તેમની અને માતરના ધારાસભ્ય વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ મામલે મહિપતસિંહે માતર પોલીસ મથકે ફરિયાદ આપી છે.