surat crime/ સુરતના કડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી

ત્યારે હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. સુરતમાં આવેલા પલસાણાના કડોદરા વિસ્તારમાં………..

Gujarat Top Stories
YouTube Thumbnail 23 1 સુરતના કડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી

Surat News: સુરતના પલસાણાના કડોદરા વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. કડોદરામાં શિવમ નામના યુવકની ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં ગુનાઓ દિનપ્રતિદીન વધતા જાય છે ત્યારે હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. સુરતમાં આવેલા પલસાણાના કડોદરા વિસ્તારમાં શિવમ રહેતા યુવકને અન્ય લોકોની બબાલ થઈ હતી. બબાલ વધતાં અન્ય લોકોએ શિવમ નામના યુવકની ચાકુના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. કડોદરાના અરિહંત પાર્ક વિસ્તારમાં આ ઘટના બનવા પામી હતી. ઘટના બનતાં જ કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ હત્યારાને શોધવા વધુ તપાસ હાથ ધરી હતી. હત્યાનું કારણ હજુ શોધી શકાયું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Filmmaker/ ફેમસ ફિલ્મમેકરને મળવા આપવા પડશે લાખો રૂપિયા, શા માટે આવો નિર્ણય લીધો

આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી