Not Set/ કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મેષ (અ,લ,ઇ) : જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. વૃષભ (બ,વ,ઉ) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને. મિથુન (ક,છ,ઘ) :  નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. કર્ક (ડ,હ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, […]

Top Stories
00 All Rashi Main Plate545 કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મેષ (અ,લ,ઇ) : જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.

01 Mesh કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

વૃષભ (બ,વ,ઉ) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.

02 Vrushabh કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મિથુન (ક,છ,ઘ) :  નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

03 Mithun કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

કર્ક (ડ,હ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.

04 Kark કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

સિંહ (મ,ટ) :  ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.

05 Sinh કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

કન્યા (પ,ઠ,ણ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

06 Kanya કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

તુલા (ર,ત) :  માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

07 Tula કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

વૃશ્વિક (ન,ય) :  શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

08 Vrushchik કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

ધન (ભ,ધ,ફ) :  રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હળવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

09 Dhan કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મકર (ખ,જ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય સમસ્યાઓ દૂર થાય.

10 Makar કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

કુંભ (ગ,શ,સ) :  કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થાય. આવકમાં વધારો થાય.

11 Kumbh કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મીન (દ,ચ,ઝ,થ) :  કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ – લગ્ન સંબંધી ઉત્તમ સમય.

12 Meen કર્ક રાશિને વાહન-મકાન સુખ, વાંચો આપની રાશિમાં શું છે આજે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.