કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 22 સપ્ટેમ્બર આસો સુદ એકમ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.28 કલાકે થશે. સૂર્યાસ્ત 6.35 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજથી નવરાત્રી શરૂ. આજે પહેલું નોરતું છે.
એકમની સમાપ્તિ : સવારે ૦૧:૨૨ સુધી.સપ્ટે-૨૩
- તારીખ:- ૨૨-૦૯-૨૦૨૫, સોમવાર /આસો સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૮ થી ૦૭:૫૯ |
| શુભ | ૦૯:૩૦થી ૧૧:૦૧ |
| લાભ | ૦૩:૩૪થી ૦૫.૦૫ |
| અમૃત | ૦૫:૦૫થી ૦૬:૩૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૩થી ૧૨:૩૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- બુધ્ધિમાં નવીનતાનો જન્મ થશે.
- સખત મહેનતથી સફળતા મળશે.
- લાભકારક તકોની પ્રાપ્તિ થશે.
- નવી નોકરીથી લાભ મળશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
- સબંધીઓની અવરજવર થશે.
- જમીન મકાન માટે સંજોગ પ્રાપ્ત થશે
- માનસિક શાંતિ રહેશે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- જોશ અને જૂનુનમાં કોઈ કમી નહી રહે.
- કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરશો.
- મિત્રો તરફથી આર્થિક મદદ મળે.
- દિવસ તમારા માટે ખૂબ ફળદાયક રહેશે.
- શુભ કલર –ચોકલેટી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- આરોગ્ય પર પ્રતિકૂળ અસર થશે.
- ડાબી આંખનું ધ્યાન રાખો.
- ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો.
- હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ હોય.
- શુભ કલર –રાખોડી
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- તમને ભાઈ-બહેનોથી સાવધાન રહો.
- તમને મદદ મળી શકે છે.
- પારિવારિક જીવન સુખદ રહેશે
- જીવનસાથી સાથે તમારો સારો તાલમેલ રહેશે.
- શુભ કલર –ગોલ્ડ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- લક્ષ્યો સુધી પહોંચવા પ્રયત્નો કરવા પડશે.
- આધ્યાત્મિકતામાં રસ વધે.
- નવુ કરવા તૈયાર રહો છો.
- આગળ વધવા માટે પ્રેરિત કરો છો.
- શુભ કલર –સિલ્વર
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- ભાગીદારીમાં વેપાર કરનારાઓને લાભ થશે.
- તમારા મિત્રો તમને મદદ કરશે.
- સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે.
- કામ માટે બાકીનો સમય સારો રહેશે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- પરિણામ સકારાત્મક આવશે.
- શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે.
- કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે.
- વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
- શુભ કલર –નીલો
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તણાવથી છૂટકારો મેળવી શકશો.
- મનમાં સર્જનાત્મક વિચારો વધશે.
- નાની શારીરિક સમસ્યાઓ થશે.
- કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- અશાંત અનુભવી શકો.
- થોડી આક્રમકતા વધી શકે છે.
- પરિવારને પૂરતો સમય આપી શકશો.
- આવકના નવા સાધન પ્રાપ્ત થશે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આર્થિક લાભ આપશે.
- ઘરના વાતાવરણમાં સુસંગતતા લાવશે.
- વાનગીઓ ખાવાની તક પણ મળશે.
- શત્રુ પરાસ્ત થશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમે દિવસભર પરેશાન રહી શકો છો.
- તમારું ધન ધાર્મિક કાર્યો માં વપરાય.
- તમને માનસિક શાંતિ મળે.
- ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં ભૂલથીયે આ શાક ન ખાશો..શ્રાદ્ધ-તર્પણનું ફળ નહિં મળે!
આ પણ વાંચો:નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરુપો અને મહિમા…તિથિ મુજબ શુભ રંગ જાણો!
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં તર્પણ કરવાથી પૂર્વજોને શેની પ્રાપ્તિ થાય છે? જાણો બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર…
