Not Set/ જાણો કેવો હશે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો નકશો

જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 35 એ હટાવ્યા બાદ, હવે ત્યા કોઈ પણ પ્રકાર નો વિશેષ દરજ્જો રહ્યો નથી. બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ લદાખમાં ફક્ત 2 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં કુલ 20 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. આ બન્ને પ્રદેશઓમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે,  તો જઈએ તો…. મોદી સરકારની વર્ષોની મહેનત […]

Top Stories India

જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 35 એ હટાવ્યા બાદ, હવે ત્યા કોઈ પણ પ્રકાર નો વિશેષ દરજ્જો રહ્યો નથી. બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ લદાખમાં ફક્ત 2 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં કુલ 20 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. આ બન્ને પ્રદેશઓમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે,  તો જઈએ તો….

મોદી સરકારની વર્ષોની મહેનત અને સપના સાકાર થયા છે. જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 35 એ હટાવ્યા બાદ હવે ત્યા કોઈ પણ પ્રકાર નો વિશેષ દરજ્જો રહ્યો નથી. હવે જમ્મુ કાશ્મીરમાં પણ ભારતના એજ સંવિધાન લાગુ છે, જે સમગ્ર ભઆરતમાં લાગુ થાય છે. જમ્મુ કાશ્મીરથી લેહ લદ્દાખને વિભાજીત કરતા બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ લદાખમાં ફક્ત 2 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં કુલ 20 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. ક્ષેત્રફળના હિસાબથી લેહ 45,110 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. ચાલો આપને જણાવી દધીએ કે, જમ્મુ કાશ્મીર અને લેહલદાખમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ થશે.

બે કેન્દ્રશાસિત પ્રદેશના જિલ્લાઓ – જમ્મૂ કાશ્મીર (20 જિલ્લા) અને લદ્દાખ (2જિલ્લા) 

લદ્દાખ (2જિલ્લા) – અનંતનાગ લેહ અને કાગગીલ

જમ્મૂ કાશ્મીર (20 જિલ્લા) – બાંદીપોરા,બારામૂલા,બડગામ,ડોડા, ગાંદરબલ, જમ્મૂ, કઠુઆ, કિશ્તવાડ, કુલગામ, પુંછ, કુપવાડા, પુલવામા, રામબન, રસાઇ, રાજૌરી, સાંબા, શોપિયાં, શ્રીનગર, ઉધમપુર

સરકારનાં આ નિર્ણયમાં સમગ્ર દેશ આજે સરકારના સમર્થનમાં ઉભો રહ્યો

આ સાથેએ આપને જણમાવી દઈએ કે કલમ 370 હટાવ્યા બાદ ભારતને ફરીથી સ્વતંત્ર મળી છે. અને એ સ્વતંત્રતા કઈ છે. સરકારના આ ઐતિહાતિક નિર્ણયનો અર્થ એ થયો કે કાશ્મીર માટે કલ્યાણકારી નિર્ણય લેવામા આવ્યો, જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ નહીં હોય. જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ નહીં હોય. હવે જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યના લોોકો જમીન ખરીદી શકશે. હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ટર્મ પણ પાંચ વર્ષની હશે. હવે જમ્મુ-કાશ્મીર પણ દિલ્હીની જેમ કામ કરશે. તો લદાખ રાજ્ય ચંદીગઢની જેમ કામ કરશે. આવું પ્રસ્થાપિત કરતા આદેશને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. તે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ પ્રસ્તાવ રજૂ કર્યો અને વોટીંગનાં માધ્યમથી પારીત પણ થયો અને સરકારનાં આ નિર્ણયમાં સમગ્ર દેશ આજે સરકારના સમર્થનમાં ઉભો રહ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.