Agri Products/ ગુજરાતની વિવિધ ખેતપેદાશોના ભાવ એક જ ક્લિકે જાણો

ગુજરાતના વિવિધ APMCમાં તારીખ : 13-06-2024 ના રોજ જુદા જુદા પાકના ભાવ શુ રહ્યા તે જાણો. ગુજરાતના વિવિધ APMCમાં અલગ અલગ પાકના ભાવ શુ રહ્યાં તે ખેડૂતો જાણી શકશે.

Gujarat Ahmedabad Breaking News Business
Beginners guide to 2024 06 14T112018.591 ગુજરાતની વિવિધ ખેતપેદાશોના ભાવ એક જ ક્લિકે જાણો

Ahmedabad News: ગુજરાતના વિવિધ APMCમાં તારીખ : 13-06-2024 ના રોજ જુદા જુદા પાકના ભાવ શુ રહ્યા તે જાણો. ગુજરાતના વિવિધ APMCમાં અલગ અલગ પાકના ભાવ શુ રહ્યાં તે ખેડૂતો જાણી શકશે. કપાસના તા.13-06-2024ના રોજ APMCના ભાવ રૂ.5000 થી 7615 રહ્યા.

wheat ગુજરાતની વિવિધ ખેતપેદાશોના ભાવ એક જ ક્લિકે જાણો

પેડી (ચોખા)ના તા.13-06-2024ના રોજ APMCના ભાવ રૂ.1500 થી 2625 રહ્યા. ઘઉંના તા.13-06-2024ના રોજ APMCના ભાવ રૂ.1500 થી 3125 રહ્યા. બાજરાના તા.13-06-2024ના રોજ APMCના ભાવ રૂ.1750 થી 2525 રહ્યા.

Paddy ગુજરાતની વિવિધ ખેતપેદાશોના ભાવ એક જ ક્લિકે જાણો

ચોખા)ના તા.13-06-2024ના રોજ APMCના ભાવ રૂ.1500 થી 2625 રહ્યા. ચોખાનો સરેરાશ ભાવ પ્રતિ ક્વિન્ટલ બે હજાર રૂપિયાની આસપાસ હતો.

Bajra ગુજરાતની વિવિધ ખેતપેદાશોના ભાવ એક જ ક્લિકે જાણો

બાજરાનો લઘુત્તમ અને મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલે રૂ. 1,750 અને રૂ. 2525 રહ્યા હતા. જ્યારે સરેરાશ ભાવ બે હજાર રૂપિયાની આસપાસ રહ્યો હતો.

Juwar ગુજરાતની વિવિધ ખેતપેદાશોના ભાવ એક જ ક્લિકે જાણો

જુવારનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ 5,130 રૂપિયા થયો હતો અને લઘુત્તમ ભાવ 2,235 રૂપિયા હતો.  જ્યારે સરેરાશ ભાવ 4,250 રૂપિયા રહ્યો હતો.

Magfali ગુજરાતની વિવિધ ખેતપેદાશોના ભાવ એક જ ક્લિકે જાણો

મગફળીના તા.13-06-2024ના રોજ APMCના ભાવ રૂ.3750 થી 6465 રહ્યા.મગફળીનો ભાવ રૂ. 3,750થી રૂ. 6,465ની રેન્જમાં રહ્યો હતો. તેનો મહત્તમ ભાવ 6,465 હતો અને લઘુત્તમ ભાવ 3,750 રૂપિયા હતો. જ્યારે સરેરાશ ભાવ પાંચ હજાર રૂપિયા રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ