મેષ
કાર્યસ્થળ પર સુધારો થાય. આર્થિક નીતિમાં બદલાવ આવે. લાભ થાય. માન-સમ્માનમાં વધારો થાય. અટકાયેલા કામ થાય. બહાર જવાનું મન થાય. ધંધાથી સંતોષ રહે. ઘર-પરિવારમાં ચિંતા રહે. થાક લાગે. આળસ રહે.
વૃષભ
તીર્થયાત્રા પર જવાની યોજના બને. આધ્યાત્મિક રૂચી વધે. પરિવારના કોઈ સભ્યની સ્વાસ્થ્યની ચિંતા રહે. કાનૂની અડચણ દૂર થાય. ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સંપત્તિની ખરીદી થાય. લોભ ન કરવો.
મિથુન
વિરોધ રહે. અકસ્માતથી સાચવવું. સ્વાસ્થ્ય નબળું રહે. બીજાના કામમાં દખલ ન કરવી. વિવાદોથી દૂર રહેવું. પરિવારની ચીન્તાવ્ધે. ધંધામાં લાભ થાય. વધારે પ્રયત્નો કરવા પડે. જોખમ ન ઉઠાવવું.
કર્ક
જીવનસાથીનો સહયોગ મળે. કીમતી વસ્તુઓ સંભાળીને રાખવી. વાણી પર કાબુ રાખવો. કોર્ટ અને કચેરીના કામ થાય. લાભ થાય. નાના ભાઈનો સાથ મળે. વેપારમાં વૃદ્ધિ થાય. ઉતાવળ ન કરવી.
સિંહ
બેરોજગારી દૂર કરવાના પ્રયાસમાં સફળતા મળે. સંપત્તિની ખરીદી થાય. લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની માર્ગદર્શન મળે. નકામી વાતો પર ધ્યાન ન આપવું. લાભમાં વધારો થાય. જોખમ ન ઉઠાવવું. પોતાના કામ પર ધ્યાન આપવું.
કન્યા
યાત્રા આનંદમય રહે. સ્વાદિષ્ટ ભોજનની મજા લઇ શકો. મનોરંજન પર ખર્ચ થાય. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળે. સુખના સાધનો પર વધારે વ્યય થાય. રચનાત્મક કામમાં સફળતા મળે. પ્રસન્નતા રહે. નસીબનો સાથ મળે
તુલા
ઈજાથી સાચવવું. ઘરમાં ઉંમરલાયક વ્યક્તિના સ્વાસ્થ્યની દેખરેખ રાખવી. ખરાબ સમચાર મળી શકે છે. વાણી પર કાબુ રાખવો. ઝઘડો થાય. જોખમના કામ ન કરવા. હાનિ થાય. સ્વાસ્થ્ય પર ખર્ચ થાય. લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. ધંધો સારો ચાલે. આવક બની રહે. ધીરજ રાખવી.
વૃશ્ચિક
મહેનતનું ફળ સારું મળે. કાર્યસિદ્ધી થાય. કામની પ્રશંસા થાય. માન-સમ્માન મળે. કોઈ મોટી સમસ્યાનો ઉકેલ આવે. કાર્ય વિસ્તૃત કરવાની યોજના બને. થાક લાગે. વાણી પર નિયંત્રણ રાખવું.
ધન
જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળે. વિવાદમ અન પડવું. વ્યસ્તતા રહે. સ્વાસ્થ્ય કમજોર રહે. આત્મસમ્માન રહે. નવું કામ કરવાની યોજના બને. ધંધો સારો ચાલે. દુશ્મનથી સાવચેત રહેવું. પ્રસન્નતા રહે.
મકર
બેરોજગારી દૂર થાય. કોઈ મોટું કામ કરવાનું થાય. ગીફ્ટ મળે. યાત્રા સારી રહે. વાણી પર કાબુ રાખવો. સુખના સાધનો પર ખર્ચ થાય. નોકરીમાં અધિકાર અને સમ્માન વધે. રોકાણ સમજી વિચારીને કરવું.
કુંભ
કોઈ મોટો નિર્ણય સમજી-વિચારીને લેવો. ચિંતા રહે. વધારાનો ખર્ચ થાય. ઉધાર લેવો પડે. કોઈ બીજી વ્યક્તિની વાતમાં ન આવવું. બીજા જોડે અપેક્ષા ન રાખવી. ધંધો સારો ચાલે. વિવાદમાં ન પડવું. ખરાબ લોકો હાનિ પહોચાડી શકે. ઉતાવળ ન કરવી.
મીન
ડૂબેલા પૈસા પરત મળી શકે. સમય પર વ્યાજ પરત કરી શકો. જોખમ ન ઉઠાવવું. વ્યવસાયિક યાત્રા સફળ થાય. સમયની અનુકુળતાનો લાભ લેવો પડે. રોજગારમાં વધારો થાય. પાર્ટનરનો સાથ મળે. મતભેદ ન રહે. પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળે.
