Not Set/ જાણો આજનું રાશિ ભવિષ્ય : 15/11/2018

મેષ ઘર-બહાર પૂછ-પરછ રહે. યોજના સફળ થાય. કાર્ય પ્રણાલીમાં સુધારો થાય. લાભ થાય. અટકાયેલા કામો થાય. વ્યવસાયિક યાત્રા લાંબી થાય. આળસ રહે. આવકમાં વધારો થાય. ઘર-પરિવારની ચિંતા રહે. અકસ્માતથી બચવું. ધંધો સારો ચાલે. વૃષભ ધાર્મિક કામોમાં મન લાગે. જુના મિત્રોને મળવાનું થાય. સરકારી કામમાં અડચણ દૂર થાય. વાહનોથી સંભાળવું. ધંધામાં લાભ થાય . પ્રવાસમાં મન […]

Uncategorized

મેષ

ઘર-બહાર પૂછ-પરછ રહે. યોજના સફળ થાય. કાર્ય પ્રણાલીમાં સુધારો થાય. લાભ થાય. અટકાયેલા કામો થાય. વ્યવસાયિક યાત્રા લાંબી થાય. આળસ રહે. આવકમાં વધારો થાય. ઘર-પરિવારની ચિંતા રહે. અકસ્માતથી બચવું. ધંધો સારો ચાલે.

વૃષભ

ધાર્મિક કામોમાં મન લાગે. જુના મિત્રોને મળવાનું થાય. સરકારી કામમાં અડચણ દૂર થાય. વાહનોથી સંભાળવું. ધંધામાં લાભ થાય . પ્રવાસમાં મન લાગે . જોખમના કામ ન કરવા. દુશ્મન સક્રિય રહે. પરિવારમાં સુખ-શાંતિ રહે .

મિથુન

સંતાનની ચિંતા ઓછી થાય. બિનજરૂરી ખર્ચ થાય. વાહનો અને મશીનોથી સંભાળવું. સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું. બીજાની વાતોમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. જુના મિત્રોને મળવાનું થાય.

કર્ક

ઝઘડો થાય. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. ઉતાવળ ન કરવી. લગ્નનો પ્રસ્તાવ મળી શકે. સરકારી કામ જલ્દી થાય. લાભ થાય. ધંધો સારો ચાલે . જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકો. પાર્ટનર સાથેના મતભેદ દૂર થાય. પ્રસન્નતા રહે. નસીબનો સાથ મળે.

સિંહ

જમીન, મકાન , દુકાન કે ફેકટરીના કામથી લાભ થાય. આવક બની રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળે. ગુસ્સો ન કરવો. આવશ્યક વસ્તુઓ ખોવાઈ શકે. ઉતાવળ ન કરવી.

કન્યા

યાત્રા મનોરંજક રહે. પ્રવાસનો આંનદ ઉઠાવી શકો. ધંધો સારો ચાલે. આવકમાં વધારો થાય. ઉતાવળથી હાનિ પહોચે. રચનાત્મક કામમાં સફળતા મળે. ખર્ચ થાય. પ્રસન્નતા રહે. જોખમ ન ઉઠાવવું.

તુલા

નવી યોજના કરવાનું કામ બને. કાર્યપ્રણાલીમાં સુધારો થાય. માન-સમ્માન મળે. કામમાં અડચણ દૂર થાય. કાર્યસિદ્ધિ થાય. યાત્રા સફળ રહે. આવકમાં વધારો થાય. પરિવારના કોઈ સભ્યની સ્વાસ્થ્ય સંબંધી ચિંતા થાય. થાક લાગે. ઉતાવળ ન કરવી.

વૃશ્ચિક

કાનૂની અડચણ આવી શકે. ગુસ્સો ન કરવો. મહેનત સફળ થાય. કાર્યસિદ્ધિ થાય. પ્રસન્નતા રહે. ઘર –બહાર પૂછ-પરછ રહે. મોટી સમસ્યા દૂર થાય. પરિવારનો સાથ મળે. નસીબનો સાથ મળે. લોભ ન કરવો. જરૂરી કામમાં ધ્યાન આપવું.

ધન

ઘર-પરિવારમાં અતિથિનું આગમન થાય. સારા સમાચાર મળે. ગુસ્સો રહે. થાક લાગે. વ્યસ્તતા રહે. નવું કામ કરવાનું મન થાય. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકો. આવક બની રહે.વિરોધ થાય. દુર્જન લોકો હાનિ પહોચાડી શકે. પ્રસન્નતા રહે.

મકર

રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહે. ચિંતા રહે. કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ આવે. પ્રસન્નતા રહે. નવા કપડાની ખરીદી થાય. વ્યવસાયિક યાત્રા સફળ રહે. લોટરીથી દૂર રહેવું. નસીબનો સાથે મળે. લોભ ન કરવો.

કુંભ

વહેમ થાય. અજ્ઞાત ભય રહે. કુસંગતિથી બચવું. નકામો ખર્ચ થાય. બીજાની અપેક્ષા સફળ ન થાય. જરૂરી કાગળો પર સમજીને હસ્તાક્ષર કરવા. ધીરજ રાખવી. ધંધો સારો ચાલે .

મીન

અટકાયેલું ધન મળે. વ્યવસાયિક યાત્રા સફળ રહે. આવકમાં વધારો થાય. વેપારમાં લાભ થાય. મનમાં ખરાબ વિચાર આવી શકે . શારીરિક કષ્ટ થાય. બેચેની રહે. ઉતાવળ ન કરવી. નસીબનો સાથ મળે. પરિવારનો સાથ મળે. પ્રસન્નતા રહે.