Not Set/ જાણો આજનું રાશિ ભવિષ્યફળ : 19/11/2018

મેષ ભવિષ્યની રોકાણની યોજના બનાવી શકો. સમ્માન મળે. મહેનતથી લાભ થાય. વૃષભ જમીનના ભાવની ખરીદી-વેંચાણ પર સારા કામ થાય. નસીબ ચમકવાનો અવસર આવી શકે છે. વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. યાત્રા થઇ શકે. મિથુન સહયોગી તમારી મહેનતનો લાભ ઉઠાવવાની કોશિશ કરી શકે. વિરોધી તમારી ચુપ્પીનો લાભ ઉઠાવી શકે. નજીકના લોકોના વ્યવહારથી દુઃખ થાય. કર્ક લાભકારક […]

Navratri 2022
dreamstime s 104226208 જાણો આજનું રાશિ ભવિષ્યફળ : 19/11/2018

મેષ

ભવિષ્યની રોકાણની યોજના બનાવી શકો. સમ્માન મળે. મહેનતથી લાભ થાય.

વૃષભ

જમીનના ભાવની ખરીદી-વેંચાણ પર સારા કામ થાય. નસીબ ચમકવાનો અવસર આવી શકે છે. વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. યાત્રા થઇ શકે.

મિથુન

સહયોગી તમારી મહેનતનો લાભ ઉઠાવવાની કોશિશ કરી શકે. વિરોધી તમારી ચુપ્પીનો લાભ ઉઠાવી શકે. નજીકના લોકોના વ્યવહારથી દુઃખ થાય.

કર્ક

લાભકારક યોજનામાં રોકાણ કરો. ધારેલી સફળતા માટે મહેનત કરવી પડે. લેણ-દેણમાં ઝઘડો થઇ શકે. ભાવુક થઇ જાઓ તો ચિંતા વધી શકે છે.

સિંહ

ધંધાની યાત્રાની યોજના બને. આવક અને ખર્ચ પર સંતુલન બનાવીને રાખવું. શિક્ષા ક્ષેત્રે સફળતા મળે શકે. પેટ અને ચામડીના રોગથી સંભાળવું. વાહનો ચલાવતી વખતે સાવચેતી રાખવી.

કન્યા

આવકના સાધનો શોધવાના પ્રયાસ કરો. ઉતાવળમાં શરુ કરેલું કાર્ય વચ્ચે જ અટકાવવું પડે. રાજકીય કામ થઇ શકે. યાત્રા સુખદ રહે.

તુલા

કાર્યક્ષેત્રમાં સારા વિકલ્પની શોધ પૂરી થાય. પ્રેમ-પ્રસંગમાં યુવાનોને સફળતા મળે. પ્રતિ સ્પર્ધાની પરીક્ષામાં સફળતા મળે સમય અનુકુળ રહે. યાત્રા થાય.

વૃશ્ચિક

લાભદાયી યોજનામાં રોકાણ કરી શકો. સમજી-વિચારીને વચન આપવું. વાણી પર કાબુ રાખવો. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું થાય. આર્થિક સ્થિતિ સારી થાય.

ધન

સમય પર કાબુ રાખવો. ઉતાવળના લીધે નુકશાન થાય. જરૂરિયાતોની મદદથી ખુશી થાય. વૃદ્ધ લોકોની જરૂરિયાતોને પૂરી કરવાની કોશિશ કરો. સમય અનુકુળ રહે.

મકર

સ્વાસ્થ્ય ખરાબ હોવાને લીધે કામ પર ધ્યાન આપવાનું મુશ્કેલ બને. જીદમાં આવીને નુકશાન કરી લો. નસીબના ભરોસે રહો તો સારું કામ હાથમાંથી નીકળી શકે છે.

કુંભ

કારોબાર વધે. લાભદાયી યોજના મળે. મહેનતથી કામ કરો તો સફળતા મળે. કારોબારી સુખદ રહે. કેરિયર બાબતે સારા વિકલ્પ મળે.

મીન

ભાવુક થઈને ખોટા નિર્ણય લઇ લો. પરિવારનું આયોજન સુખદ રહે. નવા કામની શરૂઆત પૈસા વ્યવસ્થા થતા જ બંધ થઇ જાય. સંપર્ક ક્ષેત્ર વધે.