આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે દેવ દિવાળીની ઉજવણી કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

4 નવેમ્બર 2025 કારતક સુદ પૂનમને બુધવાર છે. આજે ચંદ્રની રાશિ મેષ છે અને સૂર્યની રાશિ તુલા છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: નવેમ્બર મહિનાના આ અઠવાડિયાની  5 તારીખે બુધના ગોચર પછી શરૂ થાય છે, તેથી બુધના ગોચરથી બધી રાશિઓ પ્રભાવિત થશે. વધુમાં, શનિ, રાહુ અને કેતુ પણ બધી રાશિઓના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તો ચાલો, ચંદ્ર રાશિના આધારે બધી 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ જાણીએ.

આજે તારીખ 4 નવેમ્બર 2025 કારતક સુદ પૂનમને બુધવાર છે. આજે ચંદ્રની રાશિ મેષ છે અને સૂર્યની રાશિ તુલા છે. જ્યારે અશ્વિની નક્ષત્ર બેસે છે. આજે સૂર્યોદયનો સમય 6.46 કલાકે અને સૂર્યાસ્તનો સમય 6 કલાકે સાંજે છે. આજે  દેવ દિવાળીનો તહેવાર છે

વ્રત અને તહેવાર / દિન વિશેષ

આજે દીવ દિવાળી છે.

પૂનમનીસમાપ્તિ: સાંજે૦૬:૫૨સુધી.·         

તારીખ:- ૦૫-૧૧-૨૦૨૫, બુધવાર/કારતક સુદ પૂનમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૬ થી ૦૮:૧૦
અમૃત ૦૮:૧૦થી ૦૯:૩૪
શુભ ૧૦:૫૮ થી ૧૨.૨૩
લાભ ૦૪:૩૫ થી ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૫થી ૦૯:૧૧
અમૃત ૦૯:૧૧ થી ૧૦:૪૮

  • મેષ (અ, લ , ઈ) :-
  • અસાધારણઅનુભવથાય.
  • લાભદાયીતકમળે.
  • આવકમાં વધારો થવાની સંભાવના છે.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૨

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દેખાવમાંસુધારોથાય.
  • નવાસ્વાદમાણવામળે.
  • કલા કે સંગીત તરફ આકર્ષણ વધી શકે છે.
  • બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહી શકે
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે.
  • પ્રવાસ પર જવું પડી શકે છે.
  • બાકીનાણાંપાછાઆવે.
  • નિસ્વાર્થભાવેસેવાથાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

  • કર્ક (ડ, હ) :-
  • મંગળકારીદિવસરહે.
  • કોઈનેમળવાનુંગમેનહીં.
  • આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
  • વાણીમાં નરમાઈ રહેશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮
  • સિંહ (મ, ટ) :-
  • સમજદારીથીકામકરવું.
  • સ્વર્ગનીઅનુભૂતિથાય.
  • જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત હોઈ શકે.
  • શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો.
  • રોકાણકરવામાટેઉત્તમદિવસછે
  • પરિવારતરફથીખુશીમળે
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૫
  • તુલા (ર, ત) :-
  • શાંતિનોઅનુભવથાય
  • નવુંરચનાત્મકકાર્યથાય
  • કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે.
  • મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.
  • શુભકલર- ભગવો
  • શુભ નંબર –૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • ઉધારઆપવુંકેલેવુંનહીં
  • ઉતાવળોનિર્ણયલેવોનહીં
  • નોકરીમાં કેટલીક વધારાની જવાબદારી મળે.
  • જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો છો.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૩

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો.
  • સ્વાસ્થ્યમાંસુધારોજણાય
  • પરિવારતરફથીસારાસમાચારમળે.
  • કપડાં તરફ વલણ વધી શકે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૬
  • મકર (ખ, જ) :-
  • આનંદમાંદિવસજાય
  • મોસાળપક્ષથીસારાસમાચારમળે
  • શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
  • પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય
  • વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળી શકે.
  • શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
  • સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૫

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • તબિયતમાંધ્યાનરાખવું
  • વેપારમાં નવીયોજનાબને
  • મન પ્રસન્ન રહેશે.
  • વાતચીતમાં સંયમ રાખવો.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૨