આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ગણેશજીને ધરો અર્પિત કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

સૂર્ય વૃશ્ચિક  રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા સ્વાતિ નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.55  કલાકે થશે. સૂર્યાસ્ત 5.54  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ:આજે 19 નવેમ્બર, બુધવારનો દિવસ અને કારતક વદ ચૌદસ છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં અને સૂર્ય વૃશ્ચિક  રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા સ્વાતિ નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.55  કલાકે થશે. સૂર્યાસ્ત 5.54  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ

ગણેશજીને ધરો અર્પિત કરવી.

ચૌદસનીસમાપ્તિ: સવારે૦૯:૪૪સુધી.·         

તારીખ:-૧૯-૧૧-૨૦૨૫, બુધવાર/કારતક વદચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૬:૫૫ થી ૦૮:૧૫
અમૃત૦૮:૧૫થી ૦૯:૪૦
શુભ૧૧:૦૦ થી ૧૨.૨૪
લાભ૦૪:૩૧ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૭:૩૧થી ૦૯:૧૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મનોબળમાંવધારોથાય.
  • પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો.
  • ઘરના વાતાવરણને સુખમય રહે.
  • અજાણ્યાવ્યક્તિપરભરોસોનકરવો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નબર- ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બોલવાપરકાબૂરાખો.
  • ધન સંબંધિત સમસ્યાઓ રહેશે.
  • અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો.
  • નવીવસ્તુસર્જાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૪
  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોકરીમાં પ્રમોશનમળે.
  • પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે.
  • હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.
  • કોઈધાર્મિકકાર્યથાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ , હ) :-
  • મગજમાંસતતવિચારોચાલે.
  • અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.
  • વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતાથી કામ કરવું પડશે.
  • પોઝિટિવિટી અને ધીરજ જાળવો.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૫

 

  • સિંહ (મ , ટ) :-
  • ધનબચાવીનેરાખોફાયદોથશે.
  • આજનો દિવસ પડકારજનક રહેશે.
  • માનસિક તણાવનો સામનો કરશો.
  • જૂની નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારીત્વચાનુંધ્યાનરાખવું.
  • મનમાં નિરાશા અને ડિપ્રેશન રહી શકે.
  • મહેનતનું યોગ્ય પરિણામ મળે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૧
  • તુલા (ર , ત) :-
  • કાર્યોમાં વિઘ્ન ઊભું થાય.
  • જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારશે.
  • કોઈ ખાસ વ્યક્તિ સાથેના તમારા સંબંધો મધુર બનશે.
  • તમારા જીવનને વધુ તેજસ્વી બનાવો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારાદુશ્મનથીસાચવવું.
  • સામાજિક તથા વ્યક્તિગત કાર્યોમા પણ તમારી વ્યસ્તતા રહેશે.
  • તમારી પ્રતિભાને નિખારવાની તક મળશે.
  • જીવનમાં નવાજોમ અને ઉત્સાહ જોવા મળશે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાંસફળતામળે.
  • પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને પૂર્ણ કરો.
  • તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
  • તમારી ક્રિએટિવિટી અને સેલ્ફ એપ્રિશિએટ વધશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮
  • મકર (ખ, જ) :-
  • નોકરીમાંનવીતકઊભીથાય.
  • લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.
  • બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકને લગતી સમસ્યારહે.
  • વાતચીત મજબૂત રહશે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • ધારેલાકાર્યપૂર્ણથાય.
  • સ્વભાવ જિદ્દી થઈ શકે છે.
  • વેપારમાં લાભદાયક કરાર મળે.
  • તમારા પરિવાર અને પ્રિયજનો સાથે સુંદર ક્ષણો વિતાવો.
  • શુભકલર- ભૂરો
  • શુભનંબર- ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધનઅનેવૈભવનીપ્રાપ્તિથાય.
  • ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
  • સોશિયલ લાઇફ ઉત્સાહથી ભરપૂર રહેશે.
  • તમે નવા મિત્રો અને સંબંધો મળશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૨