કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 નવેમ્બર મંગળવાર અને માગશર સુદ પાંચમ છે, આજે ચંદ્રની રાશિ મકર અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:59 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:54 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગાયને રોટલી ખવડાવવી.
પાંચમની સમાપ્તિ : રાત્રે ૧૦:૫૮ સુધી.
તારીખ:- ૨૫-૧૧-૨૦૨૫, મંગળવાર / માગશર સુદ પાંચમ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૫ થી ૧૨:૨૫ |
| અમૃત | ૧૨:૨૫ થી ૦૧:૫૦ |
| શુભ | ૦૩:૧૦ થી ૦૪.૩૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૨ થી ૦૯:૧૦ |
| શુભ | ૧૦:૪૫થી ૧૨:૨૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપવું.
- નાના વેપારમાં ફાયદો થાય.
- વિદેશ જવાની તક મળે.
- દિવસ સારો જાય.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- પર્યાવરણ પ્રેમી બનો.
- સૂર્યપ્રકાશમાં થોડો સમય રહેવું.
- નાની નાની વસ્તુઓ ભૂલી જવાય.
- કાર્યક્રમમાં ફેરફાર થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- તેજસ્વી વિચારો આવે.
- સબંધોમાં ધ્યાન રાખવું.
- કામમાં બેદરકાર ના બનો.
- સાથીદારોપર વધુ વિશ્વાસ ના કરો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- મહત્વના કામમાં ધીરજ રાખવી.
- લોકોની વાતમાં ન આવવું.
- સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિ સાથે લડાઇ થાય.
- મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- સિંહ (મ, ટ) :-
- આનંદમય દિવસ જાય.
- જ્ઞાનમાં વધારો થાય.
- નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે.
- કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- કન્યા (પ, ઠ, ણ) :-
- કપટી માણસ થી સાવધાન રહો.
- કોઈની નિંદા ન કરવી.
- ભગવાન શિવની પૂજાથી લાભ થાય.
- બીજા સાથે પૈસાનો વહેવાર ઓછો રાખવો
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- નોકરીમાં સારી ઓફર મળી શકે.
- બાળકોના લગતા કોઇ સારાં સમાચાર મળી શકે.
- માથાનો નાનો મોટો દુખાવો રહે.
- બે મોઢાવાળા વ્યક્તિથી સાચવવુ.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- ખર્ચને નિયંત્રિત કરવાની પૂર્ણ કોશિશ કરશો.
- શંકાશીલ સ્વભાવ બને.
- લોકોની વાત ગળે ના ઉતરે.
- એકલા રહેવું ગમે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આરામ કરવાની તક ન મળે.
- વડીલોનો માર્ગદર્શન લઈને નિર્ણય લેવો.
- આજે દિવસ ખર્ચાળ રહી શકે.
- કેટલાંક અનાવશ્યક ખર્ચથી પરેશાની રહેશે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ભગવાનની ભક્તિ વધારે થાય.
- બોલવાનું વધારે રહે.
- બીજાથી એક ડગલું આગળ રહો.
- કાર્ય સમય કરતા પહેલા પૂર્ણ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
- ઉધારઆપતાં પહેલાં સમજી વિચારી લેજો.
- દામ્પત્ય જીવનમાં કોઇ તણાવ આજે દૂર થાય.
- તમારાં મનની વાત માતા સાથે કરી શકો છો.
- શુભ કલર – પીળી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- ગૃહિણી મહિલા થી ફાયદો થાય.
- શારીરિક પરિશ્રમ વધારે થાય.
- આજે નવી સંપત્તિ ખરીદવાનો સંકેત છે.
- જમીન-જાયદાદ સાથે જોડાયેલા કોઇ મામલાનો ઉકેલ મળશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
