કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 28 નવેમ્બર શુક્રવાર અને માગશર સુદ આઠમ છે, આજે ચંદ્રની રાશિ કુંભ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે શતભિષા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:59 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- માતાજીને લાલ ફળ અર્પિત કરવા.
આઠમનીસમાપ્તિ :સવારે ૧૨:૧૮સુધી.
તારીખ:- ૨૮-૧૧-૨૦૨૫, શુક્રવાર /માગશર સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૨ થી ૦૯:૪૪ |
| અમૃત | ૦૯:૪૪ થી ૧૧:૦૫ |
| શુભ | ૧૨:૨૭ થી ૦૧.૪૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૦ થી ૧૦:૫૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- દગો ન મળે તેનું ધ્યાન રાખો.
- કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.
- લગ્નજીવન સારું રહે.
- હનુમાન ચાલીસા નો પાઠ કરવો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- મનોબળ ઓછું રહે.
- મૂંઝવણ ઊભી થાય.
- લાલ વસ્તુ સાથે રાખવી.
- યાત્રા-પ્રવાસની સ્થિતિ સુખદ રહેશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- ખભાનો દુખાવો રહે.
- રસોઈ બનાવતા ધ્યાન રાખવું.
- ઘરગથ્થુ વસ્તુઓમાં વધારો થશે.
- સાસરિયાઓ તરફથી સહયોગ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- ફરવા જવાનું મન થાય.
- મગજને ચકડોળે ચઢાવવું નહીં.
- આર્થિક પાસું મજબૂત રહેશે.
- ઘરના કામમાં વ્યસ્ત રહી શકો છો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- માથે દેવું ઘટે.
- બલી નો બકરો ના બન્યો તેનું ધ્યાન રાખવું.
- પેન સાથે રાખવી.
- તમને સારા સમાચાર મળશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સામાજિક કાર્યોમાં રસ લેશો.
- પારિવારિક જવાબદારીઓ પૂરી થશે.
- નવા જીવનની શરૂઆત થાય.
- કોઈનું ખોટું કાર્ય ન કરવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- વેપારમાં કોઈ સારી મુલાકાત થાય.
- સર્જનાત્મક કાર્યમાં તમને અભૂતપૂર્વ સફળતા મળશે.
- ઘરમાં ગંગાજળ એ છાંટવું.
- સાંજ પછી રાહતના સમાચાર મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- નવા સપના જોવાય.
- સવારે મૂડ ન રહે.
- નવી આશા જાગે.
- વ્યાવસાયિક પ્રગતિ થશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લોખંડની વસ્તુ સાથે રાખવી.
- વડીલ થી લાભ થાય.
- જમવામાં ધ્યાન આપવું.
- નાણાકીય બાબતોમાં અપેક્ષિત સફળતા મળશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- સકારાત્મક વલણ રાખવું.
- પાણીથી દૂર રહેવું.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- વિવાહિત જીવન સુખદ રહેશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સોનું –ચાંદી ખરીદવાનું મન થાય.
- સફેદ વસ્તુથી લાભ થાય.
- ભૂતકાળની વ્યક્તિનો સંપર્ક થાય.
- નિર્ણય લેવામાં તકલીફ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- શાંતિ પૂર્વક કામ કરવું.
- તમને નજર લાગી શકે છે.
- ઉપહાર કે સન્માનમાં વધારો થશે.
- મહિલા અધિકારી અથવા વડા તરફથી સહયોગ મળશે.
- શુભ કલર – આસમાની
શુભ નંબર – ૬
