Not Set/ વાંચો આજનું ભવિષ્ય : 31/10/2018

મેષ કોઈ નજીકના વ્યવહારથી દુઃખ થાય. સ્વાભિમાનને ઠેસ પહોચે. ગુસ્સા પર કાબુ રાખવો. દુઃખદ સમાચાર મળી શકે છે. કાર્યોમાં મોડું થાય. જોખમ ન ઉઠાવવું. ધંધો ઠીક ચાલે. વૃષભ પ્રત્યનો સફળ રહે. કાર્યની પ્રસંશા થાય. પાર્ટનરનો સાથ મળે. સામાજિક પ્રતિષ્ઠા વધે. કોઈ  મોટું કામ કરવાની યોજના બને. આવકમાં વધારો થાય. લોભ ન કરવો. મિથુન ઘરમાં મહેમાનનું […]

Uncategorized
image1 min વાંચો આજનું ભવિષ્ય : 31/10/2018

મેષ

કોઈ નજીકના વ્યવહારથી દુઃખ થાય. સ્વાભિમાનને ઠેસ પહોચે. ગુસ્સા પર કાબુ રાખવો. દુઃખદ સમાચાર મળી શકે છે. કાર્યોમાં મોડું થાય. જોખમ ન ઉઠાવવું. ધંધો ઠીક ચાલે.

વૃષભ

પ્રત્યનો સફળ રહે. કાર્યની પ્રસંશા થાય. પાર્ટનરનો સાથ મળે. સામાજિક પ્રતિષ્ઠા વધે. કોઈ  મોટું કામ કરવાની યોજના બને. આવકમાં વધારો થાય. લોભ ન કરવો.

મિથુન

ઘરમાં મહેમાનનું આવવાનું થાય. કોઈ સારા કામ થાય. સારા સમાચાર મળે. ધંધો સારો રહે. આત્મવિશ્વાસમાં વધારો થાય. જોખમના કામ ન કરવા. બીજાના ઝઘડામાં ન પડવું.

કર્ક

બેરીજ્ગારી દૂર કરવાના પ્રયત્નો સફળ થાય,. પાર્ટનરનો સાથ મળે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકો. વ્યવસાયિક યાત્રા સફળ રહે. નસીબનો સાથ મળે. અચાનક મોટો લાભ થઇ શકે. ધનનો લાભ મળી શકે.

સિંહ

અપ્રત્યાશિત ખર્ચો સામે આવે. કોઈ જુનો રોગ ઉથલો મારી શકે. બીજા જોડેથી અપેક્ષા ન રાખવી. કોઈ વિવાદ થઇ શકે. ગુસ્સા પર કાબુ રાખવો. લેણ-દેણમાં સાવધાની રાખવી. ધંધામાં વધારો થાય. ઉતાવળ ન કરવી.

કન્યા

સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. બહાર જવાની યોજના બને. આવકના સ્ત્રોતમાં વધારો થાય. પ્રસન્નતા રહે. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં ન આવવું.

તુલા

તીર્થયાત્રાની યોજના બને. પૂજા-પાઠમાં મન લાગે. કોર્ટ-કચેરીના કામ સારા રહે. ધન પ્રાપ્તિ થાય. પરિવારનો સાથ મળે. પ્રસન્નતા રહે. નવા કાર્ય શરુ કરવાની યોજના બને. વિવાદોથી દૂર રહેવું.

વૃશ્ચિક

વાહનો તથા મશીનોથી સંભાળવું. તંત્ર-મંત્રમાં વધુ ધ્યાન રહે. ધંધો સારો ચાલે. આરોગ્ય સારું રહે. પાર્ટનરનો સાથ મળે. પ્રસન્નતા રહે. લોભ ન કરવો.

ધન

ગુસ્સા પર કાબુ રાખવો. દુર્ઘટનાથી સંભાળવું. ઝઘડામાં ન પડવું. જુનો રોગ ઉથલો મારી શકે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. મોટા લોકોની સલાહ માનવી. વ્યવસાય સારો ચાલે. લોભ ન કરવો.

મકર

કાનૂની અડચણ દૂર થાય. દાંપત્યજીવન સુખી રહે. નાના ભાઈનો સાથ મળે. પ્રસન્નતા રહે. ધંધામાં લાભ થાય. જોખમના કામ ન કરવા. ભાગ્યનો સાથ મળે. સારા સમાચાર મળી શકે.

કુંભ

જમીન અને મકાનની યોજના મળે. નોકરીમાં પ્રમોશન મળી શકે. બેરોજગારી દૂર થાય. અપેક્ષિત  કાર્યો સમય પર પૂરા થાય. કાર્યમાં સંતોષ મળે. ઉતાવળ ન કરવી. વિવાદ ન કરવો. પ્રસન્નતા રહે.

મીન

વિદ્યાર્થી વર્ગને સફળતા મળે. પ્રવાસનો આંનદ લઇ શકો. ધંધાથી લાભ થાય. મિત્રો તથા સંબધીઓનું માર્ગદર્શન મળે. કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ ન કરવો.