Not Set/ કોલકાતા: ‘ચા પર ચર્ચા’ કરવા નીકળેલા ભાજપના સાંસદ દિલીપ ઘોષ પર હુમલો

શુક્રવારે સવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના સમર્થકોને પણ માર મારવામાં આવ્યો હતો. ભાજપ અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ લેક ટાઉન વિસ્તારમાં સવારે “ચા પર ચર્ચા” કરવામાં હતા. આ દરમિયાન અચાનક ટોળાએ તેમના પર હુમલો કર્યો હોવાનો […]

Top Stories India
dilip gjosh કોલકાતા: 'ચા પર ચર્ચા' કરવા નીકળેલા ભાજપના સાંસદ દિલીપ ઘોષ પર હુમલો

શુક્રવારે સવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના સમર્થકોને પણ માર મારવામાં આવ્યો હતો.

ભાજપ અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ લેક ટાઉન વિસ્તારમાં સવારે “ચા પર ચર્ચા” કરવામાં હતા. આ દરમિયાન અચાનક ટોળાએ તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.