કચ્છનું મુન્દ્રા બંદર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. હજુ હમણાં જ એરક્રાફ્ટ ના લોન્ચિંગ ગીયર મળી આવતા હડકંપ મચ્યો હતો. ત્યાં ફરીએક વાર 300 કન્ટેનરને અટકાવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પપેર રીસાયકલીંગ માટે યુએસથી આવતા 300 કન્ટેનરને અટકાવવામાં આવ્યા છે. રાજકોટ અને મોરબી આસપાસ આવેલી પેપર રીસાયકલીંગ યુનિટ માટે યુએસથી મોટી માત્ર માં 1000કન્ટેનર જેટલો વેસ્ટ પેપરનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો.
પરંતુ કસ્ટમ વિભાગના ધ્યાને ડાયપરનો સ્ટોક આવતા મુન્દ્રા પોર્ટ કસ્ટમ વિભાગ દ્વારા આશરે 300 જેટલા કન્ટેનરોને અટકાવવામાં આવ્યા હતા. મુન્દ્રા કસ્ટમ અને SIBA (SOUTHERN INDEPENDENT BOOKSELLERS ALLIANCE )એ રી.એક્સપોર્ટ કરવા હુકમ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
