Not Set/ ભુજમાં મુસ્લિમ સમાજના પૂર્વ આગેવનના ઘરના ગેટ પર ચાર જેટલા શખ્સોએ કર્યું ફાયરિંગ

કચ્છ, કચ્છમાં મુસ્લિમ સમાજના પૂર્વ આગેવાનના ઘર પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. હામિદ ભટ્ટીના ઘર પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ અંગત અદાવતને લઇને કરવામાં આવ્યું હતું. ચાર જેટલા શખ્સો હામિદ ભટ્ટીના ઘરના ગેટ પર ફાયરિંગ કરીને પલાયન થઇ ગયા હતા. ત્યારે હવે આ આગેવાન હામિદ ભટ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. […]

Gujarat Others Videos

કચ્છ,

કચ્છમાં મુસ્લિમ સમાજના પૂર્વ આગેવાનના ઘર પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. હામિદ ભટ્ટીના ઘર પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ ફાયરિંગ અંગત અદાવતને લઇને કરવામાં આવ્યું હતું. ચાર જેટલા શખ્સો હામિદ ભટ્ટીના ઘરના ગેટ પર ફાયરિંગ કરીને પલાયન થઇ ગયા હતા. ત્યારે હવે આ આગેવાન હામિદ ભટ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલ તો પોલીસે ફાયરિંગ કરનાર આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથધરી છે.