Not Set/ ભુજના જાણીતા તબીબનો વિડીયો થયો વાયરલ

કચ્છ, કચ્છના ભુજમાં જાણીતા તબીબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તબીબ એક મહિલાની છેડતી કરી રહ્યો છે. ભુજની નાણાંવટી હોસ્પિટલના ડોકટરે મહિલાની છેડતી કરી હતી. ત્યારે મહિલાની છેડતી થતા પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારે મહિલાએ ડોકટરને માર માર્યા હોવાનું વિડીયો પણ તમે જોઇ શકો છો. ત્યારે ડોકટરે બે હાથ જોડી પરિવારની માફી માંગી અને […]

Top Stories Gujarat Others Videos
mantavya 603 ભુજના જાણીતા તબીબનો વિડીયો થયો વાયરલ

કચ્છ,

કચ્છના ભુજમાં જાણીતા તબીબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તબીબ એક મહિલાની છેડતી કરી રહ્યો છે. ભુજની નાણાંવટી હોસ્પિટલના ડોકટરે મહિલાની છેડતી કરી હતી. ત્યારે મહિલાની છેડતી થતા પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.

ત્યારે મહિલાએ ડોકટરને માર માર્યા હોવાનું વિડીયો પણ તમે જોઇ શકો છો. ત્યારે ડોકટરે બે હાથ જોડી પરિવારની માફી માંગી અને વિડીયો વાયરલ થયા બાદ ડોક્ટરે તમામ આક્ષેપ નકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે અવારનવાર ડોકડરોની છેડતીની ઘટના બનતી હોય છે. ત્યારે આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.