કચ્છ,
કચ્છમાં માલસમાન ભરેલ ટ્રકમાં આગ લાગી. ચિત્રોડ ગાગોદર હાઇવે પર આગ લાગી. ટ્રકમાં આગ લાગવાના કારણે હાઇવેનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઘટનાસ્થળેથી જાનહાનિના કોઈ સમાચાર નથી..ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી.
કચ્છ, કચ્છમાં માલસમાન ભરેલ ટ્રકમાં આગ લાગી. ચિત્રોડ ગાગોદર હાઇવે પર આગ લાગી. ટ્રકમાં આગ લાગવાના કારણે હાઇવેનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઘટનાસ્થળેથી જાનહાનિના કોઈ સમાચાર નથી..ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી.