Patan News/ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પાટણ જિલ્લા કલેક્ટરની પસંદગી

બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પાટણ જિલ્લા કલેક્ટરની પસંદગી કરવામાં આવી છે. અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. બેસ્ટ ઇલેક્ટોરલ પ્રેક્ટિસીસ એવોર્ડ 2024 અન્વયે વિજયનની પસંદગી કરવામાં આવી છે.

Gujarat Others Breaking News

Patan News: બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પાટણ જિલ્લા કલેક્ટરની પસંદગી કરવામાં આવી છે. અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. બેસ્ટ ઇલેક્ટોરલ પ્રેક્ટિસીસ એવોર્ડ 2024 અન્વયે વિજયનની પસંદગી કરવામાં આવી છે.

જુદી-જુદી કેટેગરીઓમાં જિલ્લાઓમાંથી નોમિનેશન મોકલવામાં આવ્યા હતા. સિલેકશન કમિટીએ બેસ્ટ ચૂંટણી અધિકારી તરીકે વિજયનની પસંદગી કરી છે. આવતીકાલે રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવશે. પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના સન્માનથી જિલ્લા વહીવટીતંત્રમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણ અને સિદ્ધપુરમાં પ્રતિબંધિત ગ્લુ ટેપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો: પાટણમાં હાઈટેક ટોળકીએ 14 સ્થળોએ છેતરપિંડી આચરતા થઈ ધરપકડ

આ પણ વાંચો: પાટણમાં SOGની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ