Not Set/ કચ્છ: અબડાસાના MLA પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રનો ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જયદીપસિંહ એક ફાર્મ હાઉસમાં બંદૂકથી ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે.મહત્વની વાત છે કે,  આ વીડિયો ખુદ ધારાસભ્યના પુત્ર જયદીપસિંહએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો છે. પિતા ધારાસભ્ય હોય એટલે પુત્રને શું રૌફ જમાવવાનો  પરવાનો મળી જાય છે. ? પિતા ધારાસભ્ય […]

Gujarat Others Videos

કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રનો ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જયદીપસિંહ એક ફાર્મ હાઉસમાં બંદૂકથી ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે.મહત્વની વાત છે કે,  આ વીડિયો ખુદ ધારાસભ્યના પુત્ર જયદીપસિંહએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો છે.

પિતા ધારાસભ્ય હોય એટલે પુત્રને શું રૌફ જમાવવાનો  પરવાનો મળી જાય છે. ? પિતા ધારાસભ્ય હોય એટલે પુત્ર મનફાવ તેમ કાયદાનું ઉલંઘન કરી શકે..?  કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો પુત્રનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનિય છે કે,  પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહે પહેલા તો બંદૂકથી ફાયરીંગ કર્યું અને તેનો વિડીઓ બનાવ્યો હતો. અને ત્યારબાદ તે જ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એન્કાઉન્ટમાં પોસ્ટ કર્યો.

આ વિડીયોમાં એક નહીં પણ પાંચ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા નજરે ચઢી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.