Not Set/ કચ્છ:વહેલી સવારથી પંથકમાં ઝરમર વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં વધારો

કચ્છ, કચ્છના વાતાવરણમાં એકાએક પલટો થયો છે. સરહદી લખપત તાલુકામાં વારસાદી ઝાપટું આવ્યું હતું. જેમાં તાલુકાના દયાપર , વર્મા નગર , ઘડુલી , નારાયણ સરોવર , માતાના મઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે. વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જો કે વરસાદના કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. બીન મોસમી વરસાદના કારણે […]

Top Stories Gujarat Others Videos

કચ્છ,

કચ્છના વાતાવરણમાં એકાએક પલટો થયો છે. સરહદી લખપત તાલુકામાં વારસાદી ઝાપટું આવ્યું હતું. જેમાં તાલુકાના દયાપર , વર્મા નગર , ઘડુલી , નારાયણ સરોવર , માતાના મઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે. વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જો કે વરસાદના કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. બીન મોસમી વરસાદના કારણે લોકો ઠંડીમાં ઠુવાયા હતા..લોકો વરસાદથી બચવા ઘરની બાહર નીકળવાનું બંધ કરી દીધું છે.