Not Set/ સુરત: બે નામચીન બુટલેગરો વચ્ચે ધીંગાણુ

સુરત, સુરતના રાંદેરમાં બે નામચીન બુટલેગરો વચ્ચે ધીંગાણુ થયું હતું. પોલીસની રેડ પડાવી હોવાની આશંકાને આધારે બન્ને બુટલેગરો બાખડ્યા હતા અને ઘાતક હથિયારો લઇને આમને સામને આવી ગયા હતા. એક બુટલેગરે બીજા બુટલેગરની કારમાં તોડફોડ કરી હતી. જેમાં એકને ઇજા પહોચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના રાંદેરમાં બે નામચીન બુટલેગરો વચ્ચે ધીંગાણુ થયું હતું. પોલીસની રેડ પડાવી હોવાની આશંકાને આધારે બન્ને બુટલેગરો બાખડ્યા હતા અને ઘાતક હથિયારો લઇને આમને સામને આવી ગયા હતા.

એક બુટલેગરે બીજા બુટલેગરની કારમાં તોડફોડ કરી હતી. જેમાં એકને ઇજા પહોચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ બન્ને બુટલેગરોનું નામ અપ્પુ અને અનુ હોવાનું સામે આવ્યું છે.