Not Set/ Lava એ લોન્ચ કર્યો પોતાનો સસ્તો લેટેસ્ટ ફિચર ફોન

ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક Lava એ પોતાનો નવો ફિચર ફોન Lava A 1200 રજૂ કર્યો છે. હેન્ડસેટ 1750 એમએએચની બેટરીથી સજ્જ છે જેની ક્ષમતા દરરોજ 1.5 કલાક કોલિંગ કરવાની છે અને એક જ ચાર્જ પર 7 દિવસ સુધી ટકી શકે છે. આપને જણાવી દઇએ કે Lava A 1200 એ પહેલો ફિચર ફોન છે જે સ્માર્ટ બેટરી […]

Tech & Auto
lava Lava એ લોન્ચ કર્યો પોતાનો સસ્તો લેટેસ્ટ ફિચર ફોન

ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક Lava એ પોતાનો નવો ફિચર ફોન Lava A 1200 રજૂ કર્યો છે. હેન્ડસેટ 1750 એમએએચની બેટરીથી સજ્જ છે જેની ક્ષમતા દરરોજ 1.5 કલાક કોલિંગ કરવાની છે અને એક જ ચાર્જ પર 7 દિવસ સુધી ટકી શકે છે.

Image result for lava A 1250

આપને જણાવી દઇએ કે Lava A 1200 એ પહેલો ફિચર ફોન છે જે સ્માર્ટ બેટરી સૂચક સુવિધાથી સજ્જ છે. ભારતમાં Lava A 1200 ની કિંમત 1,250 રૂપિયા છે. ફોન બે કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. એક ઓશન બ્લ્યૂ અને બીજો રોજ ગોલ્ડ.

Image result for lava A 1250

હેન્ડસેટમાં કીપેડની સાથે 1.8 ઇંચની કલર ડિસ્પ્લે છે જે ટોર્ચલાઇટ માટે સપોર્ટેડ બટન ધરાવે છે. A 1200 માં ડ્યુઅલ સિમ સ્લોટ્સ, બિલ્ટ-ઇન બ્લૂટૂથ, 32 જીબી સુધી એક્સપેન્ડેબલ સ્ટોરેજ ઓપ્શન અને 30 DB ઓડિયો અને વીડિયો સપોર્ટ સિસ્ટમ આપવામાં આવેલ છે. અહી પાછળનાં ભાગમાં VGA Camera, વાયરલેસ એફએમ રેડિયો, વાઇબ્રેટર સપોર્ટ, સંપર્ક આયકોન અને કોલ રેકોર્ડિંગ સુવિધાઓ શામેલ છે. Lava A 1200 એક વર્ષની વોરંટી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.