Beauty Tips/ જાણો કઈ રીતે વિવિધ ફળોની છાલનો ઉપયોગ કરી ચમકાવી શકાય ત્વચા?

જે ફળોનાં છોતરાં તમે કચરો સમજી ફેંકી દો છો તે તમારાં સૌંદર્યમાં ચારચાંદ લગાવી શકે છે. તેથી હવે જ્યારે પણ ફળ ખાઓ તો છોતરાંને ફેંકવાને બદલે તેને હોમ રેમેડી તરીકે ઉપયોગ કરો. તે સ્કિન અને વાળ બંને માટે ફાયદાકારક છે.

Fashion & Beauty Lifestyle
a 389 જાણો કઈ રીતે વિવિધ ફળોની છાલનો ઉપયોગ કરી ચમકાવી શકાય ત્વચા?

જે ફળોનાં છોતરાં તમે કચરો સમજી ફેંકી દો છો તે તમારાં સૌંદર્યમાં ચારચાંદ લગાવી શકે છે. તેથી હવે જ્યારે પણ ફળ ખાઓ તો છોતરાંને ફેંકવાને બદલે તેને હોમ રેમેડી તરીકે ઉપયોગ કરો. તે સ્કિન અને વાળ બંને માટે ફાયદાકારક છે.

1. દાડમનાં છોતરાં

a 387 જાણો કઈ રીતે વિવિધ ફળોની છાલનો ઉપયોગ કરી ચમકાવી શકાય ત્વચા?

વાળને સોફ્ટ અને શાઈની બનાવવા માટે દાડમનાં છોતરાંનો ઉપયોગ કરો. તેના માટે દાડમના છોતરાંને તડકામાં સૂકવી લો. ત્યારબાદ તેનો પાવડર બનાવી લો. તેને દહીંમાં ઉમેરી બેસ્ટ બનાવી તેનો માસ્ક વાળમાં લગાવો. 30 મિનિટ બાદ તેનો ધોઈ નાખો.

2. કેળાંની છાલ

a 388 જાણો કઈ રીતે વિવિધ ફળોની છાલનો ઉપયોગ કરી ચમકાવી શકાય ત્વચા?

શિયાળામાં જો તડકામાં બેસવાને લીધે ચહેરો ડાર્ક લાગે છે તો કેળાની છાલ ઘસો. તેમાં એન્ટિએક્સિડન્ટ્સ હોય છે જે સૂર્યના હાનિકારક કિરણોથી તમારી સ્કિનને બચાવવામાં મદદ કરશે. જો ચહેરા પર પિમ્પલ્સ હશે તો તેમાં પણ ફાયદો થશે.

3. પપૈયાંની છાલ

હોઠ ના ઉપર ના ભાગ માં થતા વાળ થી મેળવવો છે છુટકારો, તો ઘરે આ રીતે 2 જ મિનિટ  માં કરો દૂર..... - MT News Gujarati

પપૈયાંની છાલમાં હાઈડ્રોક્સી એસિડ હોય છે. તેનાથી સ્કિન ડાઈડ્રેટ રહે છે. તેના માટે પપૈયાંની છાલની પેસ્ટમાં લીંબુ ભેળવી તેને 10 મિનિટ સુધી ચહેરા પર લગાવો. તેનાથી સ્કિનની શાઈનિંગ વધે છે.

4.નારંગીની છાલ

સોનાથી પણ વધારે કિંમતી છે આ વસ્તુ જેને તમે ફેંકી દો છો, આ રીતે કરો એનો  ઉપયોગ અને પછી જુઓ તેના ફાયદા - GujjuClub

નારંગીની છાલને તડકામાં સૂકવી પાવડર બનાવો અને તેમાં ગુલાબ જળ ઉમેરી ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાના ડાઘ દૂર થાય છે. તેની પેસ્ટ વાળમાં લગાવી થોડા સમય બાદ ધોઈ નાખો. તેનાથી વાળની ડ્રાયનેસ દૂર થાય છે અને વાળ એકદમ મુલાયમ બને છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો